બાળકોને જે વિષયમાં રસ-રુચિ હોય તે વિષયમાં આગળ વધે તેવું પ્રોત્સાહન આપો: મોરબીમાં યોજાયેલ કાર્યક્રમમાં મંત્રી રિવાબા જાડેજાની વાલીઓને ટકોર મોરબી જીઆઈડીસી ઇન્ડ. એસો. દ્વારા ઓદ્યોગીક વિસ્તારમાં હાથ ધરાયું સફાઈ અભિયાન મોરબીના કુંતાસી ગામે દવા પી ગયેલ વૃદ્ધનું સારવાર દરમિયાન મોત મોરબીના ઘૂટું ગામની સીમમાં આવેલ કારખાનામાંથી સગીરાનું અપહરણ મોરબી નજીક કારખાનના મશીનના કન્વેયર બેલ્ટમાં હાથ આવી જતાં ઇજા પામેલ યુવાન સારવારમાં મોરબી બી.આર.સી ભવન ખાતે MHM અને માસિક સ્વછતા મેનેજમેન્ટ તાલીમ યોજાઈ મોરબી જિલ્લા સમાજ સુરક્ષા કચેરી દ્વારા સાંસદ-ધારાસભ્યની હાજરીમાં દિવ્યાંગજનોને સાધન અર્પણ કરાયા મોરબીના મહેન્દ્રનગર ગામે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને વેપારી યુવાનને દુકાનની બહાર બોલાવીને 4 શખ્સોએ ધોકા વડે મારમાર્યો
Breaking news
Morbi Today

અનમોલ અવસર: મોરબીના ગણેશ જવેલર્સમાં ગોલ્ડ જવેલરી એક્ઝિબિશનને ૧૨ મી સુધી લંબાવ્યું


SHARE









અનમોલ અવસર: મોરબીના ગણેશ જવેલર્સમાં ગોલ્ડ જવેલરી એક્ઝિબિશનને ૧૨ મી સુધી લંબાવ્યું

જડતર, કુંદન, રોઝગોલ્ડ, ઇટાલિયન ગોલ્ડ, મોન્ઝોનાઈટ, રાણીશા, રિયલ ડાયમંડ અને એન્ટિક સહિતનું એકથી એક ચડિયાતું બ્રાન્ડેડ કંપનીના કલેક્શનનું એક્ઝિબિશન: 43 વર્ષ જૂની પેઢી દ્વારા એક્સક્લુઝીવ એક્ઝિબિશન: લોકલાગણીને માન આપીને એક્ઝિબિશન 12મી સુધી લંબાવ્યું

મોરબીવાસીઓ માટે આભૂષણો ખરીદવાનો અનમોલ અવસર આવ્યો છે. કારણકે શહેરના ખ્યાતનામ ગણેશ જવેલર્સ દ્વારા ગોલ્ડન જવેલરી શોનું જાજરમાન આયોજન કરવામાં આવ્યું છે. જેને ત્રણ દિવસ લંબાવવામાં આવ્યો છે. તો એક વખત આ એક્ઝિબિશનની મુલાકાત લેવા જરૂર પધારો.

મોરબીમાં સોની બજારમાં વર્ષ 1980થી ગણેશ જવેલર્સ (નારણકાવાળા) કાર્યરત છે. જે સોનાના આભૂષણો ખરીદવા માટે વિશ્વસનીય પેઢી છે. 43 વર્ષ જૂની આ પેઢીએ અત્યાર સુધીમાં હજારો ગ્રાહકોને મનપસંદ ઘરેણાની સાથે સંતોષકારક સેવા આપી છે. આ પેઢી દ્વારા તા.7, 8 અને 9 જુલાઈ એમ ત્રણ દિવસ ગોલ્ડ જવેલરી શોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ત્રણ દિવસમાં મોટી સંખ્યામાં મુલાકાતીઓએ એક્ઝિબિશનની મુલાકાત લીધી હતી. બાદમાં લોકલાગણીને માન આપી આ એક્ઝિબિશનને તા.10, 11 અને 12 એમ ત્રણ દિવસ લંબાવવામાં આવ્યું છે.

આ એક્સક્લુઝીવ એક્ઝિબિશનમાં જડતર, કુંદન, રોઝગોલ્ડ, ઇટાલિયન ગોલ્ડ, મોન્ઝોનાઈટ, રાણીશા, રિયલ ડાયમંડ અને એન્ટિક સહિતના એકથી એક ચડિયાતા કલેક્શન હશે. તો આપના પ્રસંગ માટે કે રૂટિનમાં પહેરવા માટે સોનાના આભૂષણો ખરીદવા આ એક્ઝિબિશનમાં અચૂક પધારો.

તા.10,11 અને 12 જુલાઈ
સમય : સવારે 10થી રાત્રે 9

ગણેશ જવેલર્સ
સોની બજાર, મોરબી
સુરેશભાઈ સોની નારણકાવાળા
મો.નં.9898884737
મો.નં.966227201




Latest News