બાળકોને જે વિષયમાં રસ-રુચિ હોય તે વિષયમાં આગળ વધે તેવું પ્રોત્સાહન આપો: મોરબીમાં યોજાયેલ કાર્યક્રમમાં મંત્રી રિવાબા જાડેજાની વાલીઓને ટકોર મોરબી જીઆઈડીસી ઇન્ડ. એસો. દ્વારા ઓદ્યોગીક વિસ્તારમાં હાથ ધરાયું સફાઈ અભિયાન મોરબીના કુંતાસી ગામે દવા પી ગયેલ વૃદ્ધનું સારવાર દરમિયાન મોત મોરબીના ઘૂટું ગામની સીમમાં આવેલ કારખાનામાંથી સગીરાનું અપહરણ મોરબી નજીક કારખાનના મશીનના કન્વેયર બેલ્ટમાં હાથ આવી જતાં ઇજા પામેલ યુવાન સારવારમાં મોરબી બી.આર.સી ભવન ખાતે MHM અને માસિક સ્વછતા મેનેજમેન્ટ તાલીમ યોજાઈ મોરબી જિલ્લા સમાજ સુરક્ષા કચેરી દ્વારા સાંસદ-ધારાસભ્યની હાજરીમાં દિવ્યાંગજનોને સાધન અર્પણ કરાયા મોરબીના મહેન્દ્રનગર ગામે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને વેપારી યુવાનને દુકાનની બહાર બોલાવીને 4 શખ્સોએ ધોકા વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબી : પ્રોવિડન્ટ ફંડ પેન્શન વધારા સંદર્ભનાં રાજકોટ ખાતે મળનાર મહાસંમેલનમાં સામેલ થવા અપીલ


SHARE









મોરબી : પ્રોવિડન્ટ ફંડ પેન્શન વધારા સંદર્ભનાં રાજકોટ ખાતે મળનાર મહાસંમેલનમાં સામેલ થવા અપીલ

વર્ષો સુધી રાત-દિવસ તડકા છાયા વરસાદને અવગણીને ઉધોગોને વિકાશ પંથે લઈ જઈ દેશ સેવા કરનાર શ્રમીક વયોવૃધ્ધ થતાં નિવૃત થતાં કામદારોને પ્રોવિડન્ટફંડ ડિપાર્ટમેન્ટ તરફથી માસીક રૂ।.૮૦૦/- થી ૧૦૦૦/- મળતા પેન્શનમાં વધારો કરવા સંદર્ભે નેશનલ એઝટેશન કમીટીના રાષ્ટ્રિીય રાક્ષ શ્રી અશોક રાઉતજીનાં અધ્યક્ષ પદ તા.૧૨,૦૦,૨૦૨૩ બુધવારનાં સવારે ૧૦ વાગ્યે શ્રી સ્વામીનારાયણ મંદિર કાલાવડ રોડ રાજકોટ ખાતે સૌરાષ્ટ્ર-કચ્છ ઈ.પી.એસ.-૯૫ અધિવેશન મળી રહેલ છે જેમા સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છના પી.એફ.પેન્શન મેળવતાં કામદારો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહેનાર છે તેમા મોરબીના અરૂણોદય મિલ, વિશાલદિપ મિલ, કે.ટી.મિલ્સ, પરશુરામ પોટરી, લાબેલ સનમાઈકા, નળીયા ઉધોગ, સીરામીક ઉધોગનાં કામદારોને સામેલ થવા જાણ કરવામાં આવે છે.વધુ વિગતો માટે પ્રણવભાઇ દેસાઈ (મો.૮૧૬૦૫ ૮૪૩૯૧), ડી.ડી.સેવરા (મો.૯૨૬૫૪ ૭૭૯૫૨), દિલીપભાઈ ઠાકર(મો.૯૯૯૮૧ ૬૦૩૦૩), પ્રમોદભાઈ મહેતા(મો.૯૨૨૮૩ ૦૦૦૦) નો સંર્પક કરવા અપીલ કરાઇ છે.




Latest News