બાળકોને જે વિષયમાં રસ-રુચિ હોય તે વિષયમાં આગળ વધે તેવું પ્રોત્સાહન આપો: મોરબીમાં યોજાયેલ કાર્યક્રમમાં મંત્રી રિવાબા જાડેજાની વાલીઓને ટકોર મોરબી જીઆઈડીસી ઇન્ડ. એસો. દ્વારા ઓદ્યોગીક વિસ્તારમાં હાથ ધરાયું સફાઈ અભિયાન મોરબીના કુંતાસી ગામે દવા પી ગયેલ વૃદ્ધનું સારવાર દરમિયાન મોત મોરબીના ઘૂટું ગામની સીમમાં આવેલ કારખાનામાંથી સગીરાનું અપહરણ મોરબી નજીક કારખાનના મશીનના કન્વેયર બેલ્ટમાં હાથ આવી જતાં ઇજા પામેલ યુવાન સારવારમાં મોરબી બી.આર.સી ભવન ખાતે MHM અને માસિક સ્વછતા મેનેજમેન્ટ તાલીમ યોજાઈ મોરબી જિલ્લા સમાજ સુરક્ષા કચેરી દ્વારા સાંસદ-ધારાસભ્યની હાજરીમાં દિવ્યાંગજનોને સાધન અર્પણ કરાયા મોરબીના મહેન્દ્રનગર ગામે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને વેપારી યુવાનને દુકાનની બહાર બોલાવીને 4 શખ્સોએ ધોકા વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબી : જીવરાજ પાર્ક સોસાયટીમાં છેલ્લા ૧૫ દિવસથી ઉભરાતી ગટરથી લોકો ત્રાહીમામ


SHARE









મોરબી : જીવરાજ પાર્ક સોસાયટીમાં છેલ્લા ૧૫ દિવસથી ઉભરાતી ગટરથી લોકો ત્રાહીમામ

મોરબીની વાત કરીએ તો છેલ્લા ઘણા સમયથી પ્રજાના પ્રશ્નોનું નિવારણ કરવામાં તંત્ર નિષ્ફળ રહ્યું છે મોટા ભાગના વિસ્તારોમાં ઉભરાતી ગટર જોવા મળી રહી છે કરોડોના કામે કરવામાં આવેલ ભુર્ગર ગટરના કામો સાચા સમયે કામ નથી આવી રહ્યા ઠેર ઠેર ઉભરાતી ગટર તંત્ર માટે એક પ્રશ્ન હશે પણ પ્રજામાં માટે મુસીબત છે ઉભરાતી ગટર આરોગ્યને નુકશાન પહોંચાડે તો તેનું જવાબદાર કોણ ? મોરબીના સામાકાંઠે વિસ્તારમાં આવેલ જીવરાજ પાર્ક સોસાયટીમાં છેલ્લા ૧૫ દિવસથી ઉભરાતી ગટરથી રહીશો ત્રાહીમામ થઈ ગયા છે અનેક રજુઆત છતાં પ્રશ્નનું સમાધાન નથી થઈ રહ્યું પ્રજાના જોરે ચૂંટાયેલા નેતાઓ પણ ગાયબ થઈ ગયા છે તેવું લાગી રહ્યું છે નેતા માટે આ એક પ્રશ્ન હશે પણ પ્રજા માટે એક મુશ્કેલી છે જો ઉભરાતી ગટર સતત ઉભરાતી રહેશે તો સ્થાનિક લોકોમાં રોગચાળો પણ ફેલાય જવાની ભીતિ છે.




Latest News