મોરબીમાં રક્તસેવક બાઈક રાઈડ રેલીનું સ્વામિનારાયણ મંદિર ખાતે સ્વાગત કરાયું મોરબીમાં સમસ્ત મચ્છુકાંઠા વ્યાસ જ્ઞાતિના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીના કલેક્ટરે નવા બસ સ્ટેન્ડની લીધી મુલાકાત મોરબીમાં નવા ભાડા વિધેયકનો વકીલો દ્વારા કરાયો વિરોધ: સોમવારે પણ કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહેવાનો નિર્ણય બ્મોરબીમાં બેંકની બેદરકારી સબબ સબસીડી ન મળતા દાખલ કરાયેલ ફરીયાદમાં ફરીયાદી તરફે ચુકાદો આપતી ગ્રાહક ટ્રીબ્યુનલ મોરબી નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં રાષ્ટ્રભાવનાનો અનોખો સંગમ મોરબી માર્કેટિંગ યાર્ડ ખાતે પ્રાકૃતિક ખેત ઉત્પાદન-વેચાણ કેન્દ્રનો રાજ્યમંત્રીની હાજરીમાં કરાયો પ્રારંભ ભુજમાં નવા બાયપાસ માર્ગો માટે સાંસદ વિનોદભાઇ ચાવડાએ મુખ્યમંત્રીને કરી રજુઆત
Breaking news
Morbi Today

મોરબીમાં યોજાશે સંસ્કૃત ભારતી દ્વારા સંસ્કૃત સંભાષણ શિબિર


SHARE









મોરબીમાં યોજાશે સંસ્કૃત ભારતી દ્વારા સંસ્કૃત સંભાષણ શિબિર

મોરબીમાં સંસ્કૃત ભારતી દ્વારા સંસ્કૃત સંભાષણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે અને આગામી તા. ૨૦થી ૩૦ જુલાઈ આ શિબિર મોરબીમાં યોજવાની છે અને તેમાં ૧૮ થી ૫૫ વર્ષ સુધીના કોઈપણ સંસ્કૃત અનુરાગી નિઃશુલ્ક ભાગ લઈ શકશે તેવું જણાવ્યુ છે

મોરબી સંસ્કૃત ભારતી દ્વારા દસ દિવસ સુધી દરરોજ રાત્રે સાડા આઠ થી ૧૦ વાગ્યા સુધી મોરબીના જેલ રોડે આવેલ લખધીરવાસમાં આર્ય સમાજ મંદિર ખાતે સંસ્કૃત સંભાષણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ૧૮ થી ૫૫ વર્ષ સુધીના લોકો ભાગ લઈ શકશે આ શિબિરમાં ભાગ લેવા માટે https://docs.google.com/forms/d/e/1FAIpQLSe62VBpkDxcvIZPa5jtxxhkhkzE1EZV-IpyWO4xgDqGykqnew/viewform?usp=sf_link  લિંક પર જઈને વહેલી તકે રજિસ્ટ્રેશન કરાવવાનું છે અને કોઈપણ પ્રકારની માહિતી અને જાણકારી માટે મોરબીમાં રહેતા કિશોરભાઈ શુક્લ (૯૮૨૫૭૪૧૮૬૮), મયુરભાઈ શુક્લ (૯૮૨૫૬૩૩૧૫૪) અથવા હિરેનભાઈ રાવલ (૯૭૧૪૫૨૭૦૩૬) નો સંપર્ક કરવા આયોજકોએ જણાવ્યુ છે




Latest News