મોરબીમાં રક્તસેવક બાઈક રાઈડ રેલીનું સ્વામિનારાયણ મંદિર ખાતે સ્વાગત કરાયું મોરબીમાં સમસ્ત મચ્છુકાંઠા વ્યાસ જ્ઞાતિના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીના કલેક્ટરે નવા બસ સ્ટેન્ડની લીધી મુલાકાત મોરબીમાં નવા ભાડા વિધેયકનો વકીલો દ્વારા કરાયો વિરોધ: સોમવારે પણ કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહેવાનો નિર્ણય બ્મોરબીમાં બેંકની બેદરકારી સબબ સબસીડી ન મળતા દાખલ કરાયેલ ફરીયાદમાં ફરીયાદી તરફે ચુકાદો આપતી ગ્રાહક ટ્રીબ્યુનલ મોરબી નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં રાષ્ટ્રભાવનાનો અનોખો સંગમ મોરબી માર્કેટિંગ યાર્ડ ખાતે પ્રાકૃતિક ખેત ઉત્પાદન-વેચાણ કેન્દ્રનો રાજ્યમંત્રીની હાજરીમાં કરાયો પ્રારંભ ભુજમાં નવા બાયપાસ માર્ગો માટે સાંસદ વિનોદભાઇ ચાવડાએ મુખ્યમંત્રીને કરી રજુઆત
Breaking news
Morbi Today

અમદાવાદ એરપોર્ટ પર હજ યાત્રિકોને લેવા આવનારાઓ માટે મહત્વનો નિર્ણય


SHARE









અમદાવાદ એરપોર્ટ પર હજ યાત્રિકોને લેવા આવનારાઓ માટે મહત્વનો નિર્ણય

હજથી પરત આવનાર યાત્રિકો અને જી-૨૦ ના અગત્યના કાર્યક્રમ વખતે વિદેશથી આવનાર લોકો એક જ દિવસોમાં આવતા હોય ડીસીપી ટ્રાફિક ઝોન, અમદાવાદ સાથે સિક્યુરિટી બાબતે ગુજરાત રાજ્ય હજ સમિતિના સચિવ, સમિતિના સભ્યો અને વોલ્યુન્ટીયર્સ સાથે ૧૧ જુલાઈના રોજ એક બેઠક યોજાઈ હતી.

જેમાં નિર્ણય લેવાયો હતો કે, લક્ઝરી અથવા મોટા વાહનોને એરપોર્ટથી દુર રાખવામાં આવે તેથી જો શક્ય હોય ત્યાં સુધી હજ યાત્રિકોને લેવા આવનાર સગા-સંબંધીઓ નાના વાહન લઈને આવે અને ઓછી સંખ્યામાં આવે જેથી કરીને એરપોર્ટ પર અવ્યવસ્થા ન સર્જાય અને ટ્રાફિકના પ્રશ્નો ઉભા ન થાય, આ વ્યવસ્થા તા ૧૪ જુલાઈ થી છેલ્લી ફ્લાઈટ ૨ ઓગસ્ટે આવે ત્યાં સુધી જાળવવા જણાવાયું છે.




Latest News