મોરબીમાં રક્તસેવક બાઈક રાઈડ રેલીનું સ્વામિનારાયણ મંદિર ખાતે સ્વાગત કરાયું મોરબીમાં સમસ્ત મચ્છુકાંઠા વ્યાસ જ્ઞાતિના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીના કલેક્ટરે નવા બસ સ્ટેન્ડની લીધી મુલાકાત મોરબીમાં નવા ભાડા વિધેયકનો વકીલો દ્વારા કરાયો વિરોધ: સોમવારે પણ કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહેવાનો નિર્ણય બ્મોરબીમાં બેંકની બેદરકારી સબબ સબસીડી ન મળતા દાખલ કરાયેલ ફરીયાદમાં ફરીયાદી તરફે ચુકાદો આપતી ગ્રાહક ટ્રીબ્યુનલ મોરબી નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં રાષ્ટ્રભાવનાનો અનોખો સંગમ મોરબી માર્કેટિંગ યાર્ડ ખાતે પ્રાકૃતિક ખેત ઉત્પાદન-વેચાણ કેન્દ્રનો રાજ્યમંત્રીની હાજરીમાં કરાયો પ્રારંભ ભુજમાં નવા બાયપાસ માર્ગો માટે સાંસદ વિનોદભાઇ ચાવડાએ મુખ્યમંત્રીને કરી રજુઆત
Breaking news
Morbi Today

મોરબી જલારામ પ્રાર્થના મંદિરે સદાવ્રતમા મહાપ્રસાદ યોજતા ક્ષત્રિય યુવાનો


SHARE









મોરબી જલારામ પ્રાર્થના મંદિરે સદાવ્રતમા મહાપ્રસાદ યોજતા ક્ષત્રિય યુવાનો

વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા શ્રી જલારામ પ્રાર્થના મંદિર-મોરબી ખાતે બપોરે તેમજ સાંજે સદાવ્રત દ્વારા લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરવાનો અનોખો સેવા યજ્ઞ ચલાવવામા આવે છે ત્યારે મોરબી ક્ષત્રિય સમાજના મયુરસિંહ હરપાલસિંહ જાડેજા (ચાંદલી) એ સદાવ્રતમાં મહાપ્રસાદ યોજી પૂજ્ય જલારામ બાપાના આશિર્વાદ પ્રાપ્ત કર્યા હતા.આ તકે મયુરસિંહ જાડેજા (ચાંદલી), ભવ્યરાજસિંહ જાડેજા, વિશાલભાઈ બાંભવા, જયદીપભાઈ વૈષ્ણવ, દીગુભા રાઠોડ, સોહિલભાઈ સુમરા, અર્જુનભાઈ ભાનુશાલી, નિખિલભાઈ છગાણી સહીતનાં અગ્રણીઓએ ઉપસ્થિત રહી પૂ. જલારામ બાપાની મહાઆરતી કરી પોતાના હસ્તે પ્રસાદ વિતરણ કરી ધન્યતા અનુભવી હતી




Latest News