મોરબીમાં રક્તસેવક બાઈક રાઈડ રેલીનું સ્વામિનારાયણ મંદિર ખાતે સ્વાગત કરાયું મોરબીમાં સમસ્ત મચ્છુકાંઠા વ્યાસ જ્ઞાતિના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીના કલેક્ટરે નવા બસ સ્ટેન્ડની લીધી મુલાકાત મોરબીમાં નવા ભાડા વિધેયકનો વકીલો દ્વારા કરાયો વિરોધ: સોમવારે પણ કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહેવાનો નિર્ણય બ્મોરબીમાં બેંકની બેદરકારી સબબ સબસીડી ન મળતા દાખલ કરાયેલ ફરીયાદમાં ફરીયાદી તરફે ચુકાદો આપતી ગ્રાહક ટ્રીબ્યુનલ મોરબી નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં રાષ્ટ્રભાવનાનો અનોખો સંગમ મોરબી માર્કેટિંગ યાર્ડ ખાતે પ્રાકૃતિક ખેત ઉત્પાદન-વેચાણ કેન્દ્રનો રાજ્યમંત્રીની હાજરીમાં કરાયો પ્રારંભ ભુજમાં નવા બાયપાસ માર્ગો માટે સાંસદ વિનોદભાઇ ચાવડાએ મુખ્યમંત્રીને કરી રજુઆત
Breaking news
Morbi Today

મોરબીની પી.જી. પટેલ કોલેજના વિદ્યાર્થીઓએ યદુનંદન ગૌશાળાની મુલાકાત લીધી


SHARE









મોરબીની પી.જી. પટેલ કોલેજના વિદ્યાર્થીઓએ યદુનંદન ગૌશાળાની મુલાકાત લીધી

મોરબીના શનાળા રોડે આવેલ પી.જી.પટેલ કોલેજમાં પ્રથમ વર્ષના એડમિશન લેનારા વિધાર્થીઓના સત્કાર માટે ફ્રેશર્સ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું તેની સાથે વિદ્યાર્થીઓએ મોરબીમાં આવેલ યદુનંદન ગૌશાળાની મુલાકાત પણ લીધી હતી ત્યારે વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને જુદીજુદી ગેમ્સ, ગાયન, ડ્રામા અને મનોરંજનને માણ્યો હતો અને વિદ્યાર્થીઓનો પ્રથમ દિવસને યાદગાર બનાવ્યો હતો ત્યારે ઑટોગ્રાફ બોર્ડમાં દરેક નવા વિદ્યાર્થીઓએ પોતાની સહી કરીને પોતાનો પ્રથમ દિવસ યાદગાર બનાવ્યો હતો. અને શિક્ષણની સાથે સાથે વિદ્યાર્થીઓમાં સંસ્કાર અને સેવાકીય ભાવના વિકશે, વિદ્યાર્થીઓઓ સમાજોપીયોગી કાર્યમાં પણ અગ્રેસર રહે, વિદ્યાર્થીઓમાં જીવદયા અને કરુણા વિકાસ પામે તેવા ઉમદા હેતુથી કોલેજના પ્રમુખ દેવકરણભાઈ અને આચાર્ય ડો.રવિન્દ્ર ભટ્ટની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓને મોરબીની યદુનંદન ગૌશાળાની મુલાકાત લીધી હતી અને ત્યાંના વ્યસ્થાપક કાનાભાઈ અને તેમના સ્ટાફ દ્વારા વિદ્યાર્થીઓને ગૌશાળામાં ચાલતી તમામ સેવાકીય પ્રવૃતિઓની માહિતી આપવામાં આવી હતી




Latest News