મોરબીના પીપળી નજીક અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા રોડ સાઇડમાં ઉભેલા આધેડનું મોત મોરબીમાં ઘરમાંથી 96 બોટલ દારૂ-72 બીયરના ટીન ઝડપાયા: આરોપીની શોધખોળ મોરબીમાં આવેલ બ્લૂઝોન ફેક્ટરીની ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન આંબાલાલ પટેલે લીધી મુલાકાત ભુજ-દિલ્હી વચ્ચે 25 મી ઓકટોમ્બરથી વધુ એક ફ્લાઈટ શરૂ થશે: સાંસદ વિનોદભાઈ ચાવડા વાંકાનેરમાં સ્મશાનમાં દારૂ પીતા શખ્સોએ મારજુડ કરીને ત્રાસ આપતા આધેડે કર્યો આપઘાત: 6 સામે ફરિયાદ મોરબીમાં સામું જોવા બાબતે યુવાન ઉપર છરી વડે હુમલો મોરબીમાં દુકાન સામે સુવાની ના પાડતા વેપારી યુવાન ઉપર છરી વડે હુમલો મોરબીમાં માતાએ ઠપકો આપતા એપાર્ટમેન્ટના ચોથા માળ ઉપરથી ઝંપલાવીને સગીરાએ કર્યો આપઘાત: હળવદના રણજીતગઢ ગામે ઝેરી જનાવર કરડી જતા પાંચ વર્ષની બાળકીનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં નવનિર્માણ ક્લાસીસ દ્વારા ફાયર સેફ્ટી અંગેનો સેમિનાર યોજાયો


SHARE









મોરબીમાં નવનિર્માણ ક્લાસીસ દ્વારા ફાયર સેફ્ટી અંગેનો સેમિનાર યોજાયો

મોરબીમાં આવેલ નવનિર્માણ ક્લાસીસ ખાતે આવતા વિદ્યાર્થીઓને ફાયર સેફ્ટી અંગે જાગૃત કરવા માટે કલાસિસ દ્વારા સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું અને ત્યારે મોરબી પાલિકાના ફાયર વિભાગની ટીમે વિદ્યાર્થીઓ અને શિક્ષકોને આગ કે પછી અકસ્માતની કોઈ પણ ઘટના સમયે શું કરવું અને શું ન કરવું તેની માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું ખાસ કરીને લાકડું, કાગળ, કાપડ, વિજળી, પેટ્રોલ, ડીઝલ, એલપીજી અને સીએનજી વગેરેમાં ઝડપથી આગ લાગે છે ત્યારે તેની સામે કેમ રક્ષણ મેળવી શકાય તે પણ માહિતી આપવામાં આવી હતી તેમજ ફાયરના સાધનોનો ઉયપોગ કેવી રીતે કરવાનો હોય છે તેની માહિતી પ્રેક્ટિકલ કરીને આપી હતી આ તકે ફાયર ઓફિસરે દ્વારા ફાયરની ટીમને કેવી રીતે ઘટનાની જાણ કરી શકાય છે ?, કેવી રીતે ટિમ કામ કરે છે તેની માહિતી આપવામા આવી હતી આ સેમિનાર માટે સંસ્થાન મયુરભાઈ શુકલ અને અલ્પેશભાઇ ગાંધી દ્વારા ફાયર વિભાગના અધિકારી સહિતની ટીમનો આભાર વ્યક્ત કરવામાં આવેલ છે




Latest News