મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં બે દિવસીય ટીચર્સ ટ્રેઇનિંગ વર્કશોપ યોજાયો
ગુજરાત રાજ્ય ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘ મહામંડળની આજે ચૂંટણી
SHARE
ગુજરાત રાજ્ય ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘ મહામંડળની આજે ચૂંટણી
”ગુજરાત રાજ્ય ઉચ્ચતર માદયમિક શિક્ષક સંઘ મહામંડળ” ના બોર્ડની આજે તા.૨૫/૯ ને શનિવારના રોજ ચૂંટણી છે અને ઉચ્ચતર માદયમિક શિક્ષક વિભાગના માન્ય અને સત્તાવાર ઉમેદવાર મુકેશભાઈ પટેલનો મતપત્રકમાં ઉમેદવાર ક્માંક નંબર- 3 છે ત્યારે મતદાન કરવા માટે મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘ પ્રમુખ ભગવાનભાઈ કુંભરવાડિયા, મંત્રી વિશાલભાઈ ગોધાણી દ્વારા અપીલ કરવામાં આવી છે આજે મતદાન સવારે ૮થી સાંજના ૫ વાગ્યા સુધી મતદાન કેન્દ્ર ધી.વી.સી. ટેક્નિકલ હાઇસ્કૂલ ઉપર ચાલુ રહેશે અને બુથ નં. ૧ ઉપર મોરબી અને માળીયા તાલુકાના મતદારો મતદાન કરશે તો બુથ નં. ૨ ઉપર વાંકાનેર, ટંકારા, અને હળવદના મતદારો મતદાન કરી શકશે