મોરબીમાં રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયાના હસ્તે શ્રમિક અન્નપૂર્ણા યોજના કેન્દ્રનું લોકાર્પણ કરાયું મોરબીમાં જીવલેણ અકસ્માત સર્જે તે રીતે દોડતી સ્કોર્પિયો ગાડીને પોલીસે કબ્જે કરી: વાહન ચાલક અને ગાડીનો પીછો કરનારાઓની શોધખોળ મોરબીમાં સર્કલને રણછોડદાસ પગી અને અને રોડને સ્વ. પરબતભાઈ રબારી નામ આપવામાં આવતા રબારી સમાજમાં હર્ષની લાગણી મોરબીના કંડલા બાયપાસ રોડ પાસે રહેતા પરિવારની સગીર દીકરીનું અપહરણ મોરબીમાંથી બીયરના 24 ટીન સાથે બે શખ્સ પકડાયા ​​​​​​​વાંકાનેરના માટેલ નજીક કારખાનામાં રિવર્સમાં આવતા ટ્રક ટ્રેલરની નીચે કચડાઈ જવાથી યુવાનનું ઘટના સ્થળે જ મોત મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીના સાદુળકા ગામે યુવાનને કુહાડીનો ઘા ઝીકનારા તેના કૌટુંબિક ભાઇની પોલીસે કરી ધરપકડ


SHARE









મોરબીના સાદુળકા ગામે યુવાનને કુહાડીનો ઘા ઝીકનારા તેના કૌટુંબિક ભાઇની પોલીસે કરી ધરપકડ

મોરબી નજીકના સાદુળકા ગામે રહેતા યુવાને તેના કૌટુંબિક ભાઇએ થોડા દિવસો પહેલાં “મારી સામે ડોળા કેમ કાઢે છે” કહીને માથામાં કુહાડીનો ઘા માર્યો હતો જેથી ઇજા પામેલા યુવાનને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે તેના કૌટુંબિક ભાઇ સામે ફરિયાદ નોંધાવી હતી જેથી પોલીસે આ ગુનામાં આરોપીની ધરપકડ કરેલ છે

મૂળ મોરબી તાલુકાના આમરણ પાસે આવેલ ખારચિયા ગામના રહેવાસી અને હાલમાં મોરબી નજીકના સાદુળકા ગામે રહેતા શિવલાલભાઈ દિનેશભાઈ સુરેલા જાતે કોળી (ઉંમર ૨૫) ને તેના કૌટુંબિક ભાઇ પ્રભુભાઈ બાબુભાઈએ થોડા દિવસો પેહલા માથામાં કુહાડીનો ઘા ઝીકયો હતો જેથી શિવલાલભાઈને માથામાં ગંભીર ઇજાઓ થવાના કારણે તેને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવેલ હતા અને આ બનાવમાં શિવલાલભાઈએ મોરબી તાલુક પોલીસે સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે આરોપી પ્રભુભાઈ બાબુભાઈ સુરેલા (૩૫) રહે. ભડિયાદ કાંટે વાળાની ધરપકડ કરેલ છે




Latest News