રાજ્યમંત્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં વાંકાનેરમાં વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબી જિલ્લામાં બાકી રહી ગયેલા અને મતદારો માટે હાથ ધરાશે સતત મતદારયાદી સુધારણા ખાસ ઝુંબેશ મોરબીમાં મુસ્કાન નવરાત્રી મહોત્સવ ઉત્સાહ અને ઉમંગ સાથે યોજાયો મોરબીમાં શ્રી ઉમિયા નવરાત્રિનું 16મું વર્ષ: ગરબાની રમઝટ સાથે સમાજસેવાની સરવાણી પોક્સો-એનડીપીએસ વિગેરે જેવા ગંભીર ગુનામાં આરોપીઓને વધુમાં વધુ સજા થાય તે માટે મોરબીમાં ડી.ઓ.પી. અંબાલાલ પટેલની હાજરીમાં લીગલ સેમીનાર યોજાયો મોરબીના પીપળી નજીક અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા રોડ સાઇડમાં ઉભેલા આધેડનું મોત મોરબીમાં ઘરમાંથી 96 બોટલ દારૂ-72 બીયરના ટીન ઝડપાયા: આરોપીની શોધખોળ મોરબીમાં આવેલ બ્લૂઝોન ફેક્ટરીની ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન આંબાલાલ પટેલે લીધી મુલાકાત
Breaking news
Morbi Today

મોરબી તાલુકા-જિલ્લા યુવા ભાજપના પ્રમુખ સહિતની ટિમ દ્વારા તિરંગાનું વિતરણ


SHARE









મોરબી તાલુકા-જિલ્લા યુવા ભાજપના પ્રમુખ સહિતની ટિમ દ્વારા તિરંગાનું વિતરણ

આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી હાલમાં કરવામાં આવી રહી છે. અને હર ઘર તિરંગા અભિયાનને સાર્થક કરવા માટે મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ વિશાલભાઈ ઘોડાસરા, મોરબી તાલુકા યુવા ભાજપના પ્રમુખ નિતિશભાઈ બાવરવા સહિતની ટીમે તિરંગાનું વિતરણ કર્યું હતું અને સરકાર દ્વારા આગામી ૧૩ થી ૧૫ ઓગસ્ટ દરમિયાન ઘર ઘર તિરંગા અભિયાન શરૂ થનાર છે. ત્યારે દેશની આન, બાન, શાન સમાન તિરંગો લોકો પોતાના ઘર અને ઓફિસોએ લગાવે તેના માટે તિરંગાનું વિતરણ કરવામાં આવ્યું હતુ




Latest News