મોરબીના મહેન્દ્રનગર ગામેથી સગીરાનું અપહરણ મોરબીના રવાપર નદી ગામે કારખાનાના ક્વાર્ટરમાં યુવાને કર્યો આપઘાત: હળવદના બ્રાહ્મણી ડેમમાં માછીમારીની જાળમાં પગ ફસાઈ જતા પાણીમાં ડૂબી જવાથી યુવાનનું મોત હળવદના જુના દેવડીયા ગામે જુગારની રેડમાં બે પકડાયા, બે ભાગી છૂટ્યા વાંકાનેરમાં જુગાર રમતા ચાર પકડાયા રાજ્યમંત્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં વાંકાનેરમાં વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબી જિલ્લામાં બાકી રહી ગયેલા અને મતદારો માટે હાથ ધરાશે સતત મતદારયાદી સુધારણા ખાસ ઝુંબેશ મોરબીમાં મુસ્કાન નવરાત્રી મહોત્સવ ઉત્સાહ અને ઉમંગ સાથે યોજાયો મોરબીમાં શ્રી ઉમિયા નવરાત્રિનું 16મું વર્ષ: ગરબાની રમઝટ સાથે સમાજસેવાની સરવાણી
Breaking news
Morbi Today

વાંકાનેરના દર્શનકુમાર મેરે ગોવિંદગુરૂ યુનિવર્સિટીમાં પ્રથમ નંબર મેળવ્યો


SHARE









વાંકાનેરના દર્શનકુમાર મેરે ગોવિંદગુરૂ યુનિવર્સિટીમાં પ્રથમ નંબર મેળવ્યો

વાંકાનેર તાલુકા પંચાયત સદસ્ય જીજ્ઞાસાબેન મેરના દીકરા દર્શન કુમાર યુનિવર્સિટીમાં પ્રથમ નંબર આવતાં મોરબી જિલ્લાનું નામ રોશન કર્યું છે જેથી સમગ્ર ગુજરાતમાં ગોવિંદગુરૂ યુનિવર્સિટીમાં પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઈન મેડિકલ લેબ ટેકનોલોજી વિભાગમાં દર્શનકુમાર રાજેશકુમાર મેરે યુનિવર્સીટીમાં પ્રથમ નંબર લાવી સમગ્ર મોરબી જિલ્લાનું અને કોળી સમાજનું નામ રોશન કરેલ છે. ત્યારે સમગ્ર જિલ્લામાંથી તાલુકા પંચાયત સદસ્ય શ્રીમતી જીજ્ઞાસાબેન મેર અને દર્શનકુમાર મેરને શુભકામનાઓ મળી રહી છે




Latest News