મોરબીમાં કોંગ્રેસ દ્વારા ખેડૂતોના સમર્થનમા માર્કેટીંગ યાર્ડ પાસે વિરોધ પ્રદર્શન કરાયું
મોરબીના પંચાસર રોડે સતવારા સમાજની વાડીમાં સતવાર સહકાર મંડળની સાધારણ સભા યોજાઇ
SHARE









મોરબીના પંચાસર રોડે સતવારા સમાજની વાડીમાં સતવાર સહકાર મંડળની સાધારણ સભા યોજાઇ
મોરબીના પંચાસર રોડ ઉપર સતવારા સમાજની વાડી આવેલ છે જેમાં મોરબી પાલિકાના પ્રમુખ શ્રીમતી કુસુમનબેન કે. પરમાર, ભારતીય જનતા પાર્ટી મોરબી શહેર મહામંત્રી ભાવેશભાઈ કંજારીયા, મોરબી જિલ્લા કિસાન મોરચાના કોસાધ્યક્ષ કે.કે. પરમાર, મંડળના પ્રમુખ મેરૂભાઈ, ઉપપ્રમુખ ધરમશીભાઈ, મંત્રી લાલજીભાઈ, મોરબી શહેર મહિલા મોરચા પ્રમુખ શ્રીમતી નિર્મળાબેન, પાલિકાના ચેરમેન માવજીભાઈ કંજારીયા, હર્ષદભાઈ કણજારીયા, ચુનીલાલભાઈ પરમાર તેમજ પાલિકાના સદસ્ય અલ્પાબેન કંજારીયા્, પુષ્પાબેન જયસુખભાઇ સોનગરા, જસુમતીબેન સોનગરા, લાલજીભાઈ પરમાર, ભગવાનજીભાઈ કંજારીયા, મોરભાઈ કંજારીયા્, કોવિડ આઈશોલેશન સેન્ટરમાં સહકાર આપનાર ડોક્ટરઓ, સ્વયંસેવકો તેમજ દાતાઓ સભામાં હાજર રહયા હતા અને આ સભામાં વિજયભાઈ પરમાર, દિનેશભાઇ પરમાર, રાજેશભાઈ કંજારીયા, રોહિતભાઈ કંજારીયાએ હિસાબો રજૂ કર્યા હતા અને આવનારા દિવસોમાં મંડળના કાર્યક્રમોની વાત કરી હતી
