મોરબીવાસીઓનો વાચનપ્રેમ છલકાયો: બે દિવસીય જ્ઞાનયજ્ઞ પુસ્તક મેળામાં રૂ. ૭ લાખથી વધુની કિંમતના પુસ્તકોનું થયુ વેચાણ સરકારની AGR - 2 યોજના હેઠળ ટંકારાના ખેડૂત દિનેશભાઈ પટેલને કમ્બાઈન્ડ હાર્વેસ્ટરની ખરીદી માટે મળી ૯.૬૦ લાખની સહાય 22 ઓક્ટોમ્બરે મોરબીમાં સૌરાષ્ટ્રભરના ખેડૂતોને સાથે રાખીને કોંગ્રેસ કરશે મહાસભા: હું ચૂંટણી લડવાનો નથી પણ ખેડૂતો માટે લડતો રહીશ: લલિતભાઈ કગથરા મોરબીના મહેન્દ્રનગર ગામેથી સગીરાનું અપહરણ મોરબીના રવાપર નદી ગામે કારખાનાના ક્વાર્ટરમાં યુવાને કર્યો આપઘાત: હળવદના બ્રાહ્મણી ડેમમાં માછીમારીની જાળમાં પગ ફસાઈ જતા પાણીમાં ડૂબી જવાથી યુવાનનું મોત હળવદના જુના દેવડીયા ગામે જુગારની રેડમાં બે પકડાયા, બે ભાગી છૂટ્યા વાંકાનેરમાં જુગાર રમતા ચાર પકડાયા રાજ્યમંત્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં વાંકાનેરમાં વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના શ્રી નાના જડેશ્વરની જગ્યાએ આજ રાતે મંદિર તેમજ ગાયોના ઘાસચારા માટે ભવાઈનો ભવ્ય મજરો યોજાશે


SHARE









મોરબીના શ્રી નાના જડેશ્વરની જગ્યાએ આજ રાતે મંદિર તેમજ ગાયોના ઘાસચારા માટે ભવાઈનો ભવ્ય મજરો યોજાશે

મોરબીના શ્રી નાના જડેશ્વરની જગ્યાએ આજ રાતે મંદિર&nbsp;તેમજ ગાયોના ઘાસચારા માટે&nbsp;ભવાઈનો ભવ્ય મજરો&nbsp;યોજાશે.સર વાઘજી ધર્મશાળા ટ્રસ્ટ સંચાલિત શ્રી નાના જડેશ્વર મંદિર (ગૌશાળા) શ્રી નાના જડેશ્વરની જગ્યાએ આજે તા. ૧૧ ને સોમવારના રોજ&nbsp;ભવાઈનો ભવ્ય મજરો કાર્યક્રમ યોજાશે.</p> <p>શ્રી નાના જડેશ્વર મહાદેવના સાનિધ્યમાં તા.૧૧ ને સોમવારે રાત્રે ભારતભરમાં ખ્યાતનામ&nbsp;અને ઈરાન&nbsp;તેમજ ઇંગ્લેન્ડમાં પણ&nbsp;પોતાની કલા રજુ કરનાર હીરજી કેશવજી સરવડ ભવાઈ મંડળ કે જે મંડળે ૧૧૮ વર્ષ પુરા કરેલ છે ત્યારે દર વર્ષ&nbsp;મુજબ આ વર્ષે પણ મંદિર તેમજ ગાયોના ઘાસચારા માટે ભવાઈનો ભવ્ય મજરો કાર્યક્રમ યોજાશે.તા.૧૧ ને સોમવારે રાત્રે ૯ કલાકે શ્રી નાના જડેશ્વરની જગ્યામાં કાર્યક્રમ ઉજવાશે જેનો ધર્મપ્રેમી જનતાએ લાભ લેવા મહંતે યાદીમાં જણાવેલ છે.</p> <p>&nbsp;</p>




Latest News