હળવદમાં ફ્રી આંખ ચેકઅપ મોતીયા ઓપરેશન મેગા કેમ્પ સાથે સેવાભાવિ વ્યક્તિઓનો સન્માન સમારોહ યોજાશે મોરબીના યંગ ઇન્ડિયા ગ્રૂપે આશ્રિતો અને વંચિતોને બતાવ્યુ હનુમાન અંશ ફિલ્મ મોરબીના રાજપર ગામે ગૌમાતાના લાભાર્થે જરાસંઘનો વધ નાટક અને વિજુડી ટીમનું કોમિક યોજાશે મોરબી વોર્ડ નં.૬ ના કોર્પોરેટર તથા મોરબી મહાનગરપાલિકાના ડેપ્યુટી ચેરમેન કેયુરભાઈ પંડ્યા દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓનો સરસ્વતી સન્માન સમારોહ યોજાયો મોરબીના નવી ટીંબડી ગામના પાટીયા પાસેથી ત્યજી દેવાયેલ નવજાત બાળક મળી આવ્યું: વાલી વરસની શોધખોળ મોરબી તાલુકા સેવા સદનમાં 25,000 ની લાંચ માંગનાર અધિકારી અને તેનો ડ્રાઇવર એસીબીના છટકામાં રંગે હાથે ઝડપાયા મોરબીવાસીઓનો વાચનપ્રેમ છલકાયો: બે દિવસીય જ્ઞાનયજ્ઞ પુસ્તક મેળામાં રૂ. ૭ લાખથી વધુની કિંમતના પુસ્તકોનું થયુ વેચાણ સરકારની AGR - 2 યોજના હેઠળ ટંકારાના ખેડૂત દિનેશભાઈ પટેલને કમ્બાઈન્ડ હાર્વેસ્ટરની ખરીદી માટે મળી ૯.૬૦ લાખની સહાય
Breaking news
Morbi Today

મોરબી પાલિકામાં બિન અધિકૃત વપરાતા એસી તાત્કાલિક દૂર કરવા રજૂઆત


SHARE









મોરબી પાલિકામાં બિન અધિકૃત વપરાતા એસી તાત્કાલિક દૂર કરવા રજૂઆત

મોરબી નગરપાલિકામાં જેને સત્તા નથી તેની ચેમ્બર કે ઓફિસમાં પણ બિનઅધિકૃત રીતે એસી મૂકવામાં આવ્યા છે અને તેને વાપરવામાં આપણ આવી રહ્યા છે ત્યારે ટે તમામ એસીને તાત્કાલિક દુર  કરવાની માંગણી સાથે પાલિકામાં લેખીત રજુઆત કરવામાં આવી છે.

હાલમાં જે રજૂઆત કરવામાં આવી છે તેમાં જણાવ્યુ છે કે, સરકારી ખર્ચમાં કરકસર કરવા માટે ઓફિસમાં અને વાહનમાં વાપરવામાં આવતા એસી કોણ વાપરી શકે ? તે માટે સરકારના નાણા વિભાગે એર કન્ડિશન (એસી) વપરાશકારો માટે  ગાઈડલાઈન આપી છે. અને જ્યાં જ્યાં બીન અધિકૃત એસી વાપરે છે તે તમામ દૂર કરવામાં આવે તેવો પરિપત્ર નાણા વિભાગે  વર્ષ-૨૦૦૪  માં કર્યો છે. જો કે, માર્ગ મકાન વિભાગનાં ઠરાવ મુજબ નવા પગાર ધોરણ પ્રમાણે રૂપિયા ૧૬૦૦૦ થી રૂપિયા ૨૦૫૦૦  કે તેથી વધુ પગાર મેળવતા અધિકારીઓ જ એસી વાપરી શકે છે. ત્યારે મોરબી પાલિકામાં ત્રણથી ચાર વિભાગમાં  એસી ફીટ કરેલા છે જે બિનઅધિકૃત છે જેથી તેને તાત્કાલિક દૂર કરવામાં આવે તેના માટે ચીફ ઓફિસરને મોરબીના આરટીઆઇ એક્ટિવિસ્ટ એસ.બી. પટેલે રજૂઆત કરી છે.




Latest News