હળવદમાં ફ્રી આંખ ચેકઅપ મોતીયા ઓપરેશન મેગા કેમ્પ સાથે સેવાભાવિ વ્યક્તિઓનો સન્માન સમારોહ યોજાશે મોરબીના યંગ ઇન્ડિયા ગ્રૂપે આશ્રિતો અને વંચિતોને બતાવ્યુ હનુમાન અંશ ફિલ્મ મોરબીના રાજપર ગામે ગૌમાતાના લાભાર્થે જરાસંઘનો વધ નાટક અને વિજુડી ટીમનું કોમિક યોજાશે મોરબી વોર્ડ નં.૬ ના કોર્પોરેટર તથા મોરબી મહાનગરપાલિકાના ડેપ્યુટી ચેરમેન કેયુરભાઈ પંડ્યા દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓનો સરસ્વતી સન્માન સમારોહ યોજાયો મોરબીના નવી ટીંબડી ગામના પાટીયા પાસેથી ત્યજી દેવાયેલ નવજાત બાળક મળી આવ્યું: વાલી વરસની શોધખોળ મોરબી તાલુકા સેવા સદનમાં 25,000 ની લાંચ માંગનાર અધિકારી અને તેનો ડ્રાઇવર એસીબીના છટકામાં રંગે હાથે ઝડપાયા મોરબીવાસીઓનો વાચનપ્રેમ છલકાયો: બે દિવસીય જ્ઞાનયજ્ઞ પુસ્તક મેળામાં રૂ. ૭ લાખથી વધુની કિંમતના પુસ્તકોનું થયુ વેચાણ સરકારની AGR - 2 યોજના હેઠળ ટંકારાના ખેડૂત દિનેશભાઈ પટેલને કમ્બાઈન્ડ હાર્વેસ્ટરની ખરીદી માટે મળી ૯.૬૦ લાખની સહાય
Breaking news
Morbi Today

માળીયાના સોનગઢ પાસે માતાના મઢે જતાં પદયાત્રીઓ માટે સેવા કેમ્પ


SHARE









માળીયાના સોનગઢ પાસે માતાના મઢે જતાં પદયાત્રીઓ માટે સેવા કેમ્પ

મોરબી-પીપળીયા ચાર રસ્તાથી માળીયા (મીં) જતાં રસ્તામાં સોનગઢ ગામ પાસે દર વર્ષે કચ્છમાં માતાના મઢે દર્શન કરવા માટે જતાં પદયાત્રીઓની સેવા માટે કેમ્પનું આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે આ વર્ષે પણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે

છેલ્લા ૨૪ વર્ષથી આ કેમ્પનું આયોજન કરવામાં આવે છે ત્યારે આ વર્ષે તા ૬ થી ૧૨ ઓક્ટોબર સુધી દિવસ અને રાત પદયાત્રીઓ માટે સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વિનામુલ્યે જમવા, ન્હાવા, ચા-પાણી, નાસ્તો, રાત્રી રોકાણ અને મેડીકલ સારવાર સહીતની તમામ સુવિધાઓ આપવામાં આવશે. આ કેમ્પને સફળ બનાવવા ધીરૂભાઈ ડી. ચાવડા (એસબીઆઈ), કે.સી.જાડેજા (પીજીવીસીએલ), રાજુભાઈ લખમણભાઈ ડાંગર, હર્ષદભાઈ પટેલ (જ્યોતિ મંડપ), મહેશભાઈ (જલારામ ફેમિલી મોલ) અને સોનગઢ ગામના આહીર યુવાનો તેમજ મોરબી પરા બજાર મિત્ર મંડળ દ્વારા જહેમત ઉઠાવવામાં આવે છે 




Latest News