મોરબીના કુબેરનગર પાસે રેડ, 34 બોટલ દારૂ સાથે એક પકડાયો: એકની શોધખોળ મોરબીના નવી ટીંબડી ગામના પાટીયા પાસેથી ત્યજી દેવાયેલ નવજાત બાળકના બનાવમાં ગુનો નોંધાયો મોરબીમાં પ્રભારી મંત્રીની હાજરીમાં સેવા સંકલ્પ અભિયાન સંદર્ભે અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ મોરબીના સ્વ.માલાબેન કક્કડના સ્મરણાર્થે દિવ્યાંગ બાળકો માટે ભોજન પ્રસાદનું આયોજન મોરબીમાં એઇમ્સના ડોકટરોને સાથે રાખીને નિઃશુલ્ક મેગા મેડિકલ કેમ્પનું આયોજન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 25 વર્ષના સેવાકાળની ઉજવણીના ભાગરૂપે બુધવારે મોરબીમાં સેવા જ્યોત યાત્રાનું આયોજન મોરબીમાં વિદ્યુત સ્મશાન ખાતે રામધૂનના એક વર્ષ પૂર્ણ થવાના અવસરે 10મીએ ભવ્ય વાર્ષિકોત્સવનું આયોજન મોરબી કલામંદિર સંગીત ક્લાસના વિધાર્થીઓનો કલા મહાકુંભમાં દબદબો
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા પંચાયતના પાંચ કર્મચારીઓને બઢતી


SHARE









મોરબી જિલ્લા પંચાયતના પાંચ કર્મચારીઓને બઢતી

મોરબી જિલ્લા પંચાયત હેઠળ ફરજ બજાવતા કર્મચારીઓને ખાતાકીય બઢતી આપવા, જિલ્લા વિકાસ અધિકારી દિગ્વિજયસિંહ ડી. જાડેજા દ્વારા બઢતી સમિતિની બેઠક બોલાવી બઢતી હુકમ આપવામાં આવેલ છે.

મોરબી જિલ્લા પંચાયતમાં બે બઢતી આપવામાં આવી છે તે પૈકી ૪ (ચાર) ગ્રામ પંચાયત સેક્રેટરીને વિસ્તરણ અધિકારી (પંચાયત) સંવર્ગમાં બઢતી આપવામાં આવેલ છે. જેથી હાલ વિસ્તરણ અધિકારી (પંચાયત) સંવર્ગની ૧૦૦% જગ્યા ભરાયેલ છે તેમજ ૧ (એક) સિનિયર ક્લાર્ક (વહીવટી) સંવર્ગના કર્મચારીને નાયબ ચિટનીસ સંવર્ગમાં બઢતી આપવામાં આવેલ છે.




Latest News