મોરબી નજીક ઘરમાંથી 240 બીયર-20 દારૂની બોટલ સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક કારખાનાની લેબર કોલોનીમાં પહેલા માળેથી નીચે પડતાં ઇજા પામેલ 2 વર્ષના બાળકનું મોત મોરબીથી કબરાઉ સુધી પદયાત્રીઓની કરતું અનસ્ટોપેબલ વોરિયર્સ ગ્રુપ હળવદના ચરાડવા ગામે ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝાના હસ્તે પદ્મશ્રી ડૉ. એચ.એલ.ત્રિવેદી પુસ્તકાલયનું લોકાર્પણ કરાયું હળવદ કોયબા રોડ ઉપર ડબલ સવારી બાઇક રોજડા સાથે અથડાતાં વૃદ્ધનું મોત, વૃદ્ધા સારવારમાં લગ્ન પ્રસંગમાં ડીજે-ફટાકડા નહીં, સોનું માત્ર 3 તોલા-ચાંદી 250 ગ્રામ આપવી: વાંકાનેરના ભેરડા ગામે મળેલ સમાજની બેઠકમાં નવું બંધારણ અમલમાં મુકાયું વાંકાનેરના લક્ષ્મીપરામાં પરિણીતા સાથે પ્રેમ લગ્ન કરનારા યુવાનના ભાઈ-ભાભી ઉપર હુમલો: 3 શખ્સોએ ધોકા-પટ્ટા વડે માર માર્યો મોરબીના મકનસર ગામે ઘરના ભો ટાંકામાં ડૂબી જવાથી પરિણીતાનું મોત
Breaking news
Morbi Today

મોરબીના પાનેલી રોડે પાનની દુકાનમાંથી નશીલિ શિરપની ૩૦ બોટલો મળી


SHARE









મોરબીના પાનેલી રોડે પાનની દુકાનમાંથી નશીલિ શિરપની ૩૦ બોટલો મળી

મોરબી તાલુકાના રફાળેશ્વર પાનેલી રોડ સિમોરા સીરામીક પાસે જય દ્વારકાધીશ પાન એન્ડ ટી સ્ટોલમાં પોલીસે ચેક કર્યું હતું ત્યારે દુકાનમાંથી ગેરકાયદેસર નશીલી આર્યુવેદીક શીરપની બોટલો મળી આવી હતી જેથી કરીને પોલીસે ૩૦ બોટલ કબજે કરીને આગળની કાર્યવાહી કરી છે

મોરબી તાલુકા પીઆઇ કે.એ. વાળાની સૂચના મુજબ સ્ટાફ કામ કરી રહ્યો છે ત્યારે રફાળેશ્વર પાનેલી રોડ સિમોરા સીરામીક પાસે પહોચતા રફાળેશ્વર ગામે રહેતા બાબુભાઇ માધાભાઇ ગમારા જાતે ભરવાડ (૩૨)ની "જય દ્વારકાધીશ” પાન એન્ડ ટી સ્ટોલ નામની દુકાનમાં ચેક કરવામાં આવ્યું હતું ત્યારે દુકાનમાંથી નશીલી આર્યુવેદીક શીરપની ૩૦ બોટલ મળી આવી હતી જેથી પોલીસે ૪૫૦૦ નો મુદ્દામાલ કબજે કરેલ છે અને સી.આર.પી.સી કલમ- ૧૦૨ મુજબ મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.




Latest News