મોરબી નજીક ઘરમાંથી 240 બીયર-20 દારૂની બોટલ સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક કારખાનાની લેબર કોલોનીમાં પહેલા માળેથી નીચે પડતાં ઇજા પામેલ 2 વર્ષના બાળકનું મોત મોરબીથી કબરાઉ સુધી પદયાત્રીઓની કરતું અનસ્ટોપેબલ વોરિયર્સ ગ્રુપ હળવદના ચરાડવા ગામે ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝાના હસ્તે પદ્મશ્રી ડૉ. એચ.એલ.ત્રિવેદી પુસ્તકાલયનું લોકાર્પણ કરાયું હળવદ કોયબા રોડ ઉપર ડબલ સવારી બાઇક રોજડા સાથે અથડાતાં વૃદ્ધનું મોત, વૃદ્ધા સારવારમાં લગ્ન પ્રસંગમાં ડીજે-ફટાકડા નહીં, સોનું માત્ર 3 તોલા-ચાંદી 250 ગ્રામ આપવી: વાંકાનેરના ભેરડા ગામે મળેલ સમાજની બેઠકમાં નવું બંધારણ અમલમાં મુકાયું વાંકાનેરના લક્ષ્મીપરામાં પરિણીતા સાથે પ્રેમ લગ્ન કરનારા યુવાનના ભાઈ-ભાભી ઉપર હુમલો: 3 શખ્સોએ ધોકા-પટ્ટા વડે માર માર્યો મોરબીના મકનસર ગામે ઘરના ભો ટાંકામાં ડૂબી જવાથી પરિણીતાનું મોત
Breaking news
Morbi Today

મોરબીના ટીંબડી પાટીયા પાસે દુકાનમાંથી નશીલી આર્યુવેદીક શીરપની ૩૮ બોટલ કબ્જે


SHARE









મોરબીના ટીંબડી પાટીયા પાસે દુકાનમાંથી નશીલી આર્યુવેદીક શીરપની ૩૮ બોટલ કબ્જે

મોરબી તાલુકાના ટીંબડી પાટીયા પાસે સહકાર ચેમ્બર્સમાં આવેલ “રાધે ક્રિષ્ના પાન એન્ડ હોટલ" નામની દુકાનમાં ચેક કરવામાં આવ્યું હતું ત્યારે ત્યાંથી નશીલી આર્યુવેદીક શીરપની બોટલો મળી આવી હતી જેથી મોરબી તાલુકા પોલીસે ૩૮ બોટલ જેની કિંમત ૫૭૦૦ રૂપિયા છે તે માલ કબજે કરીને આગળની કાર્યવાહી કરેલ છે

મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇ કે.એ. વાળાની સૂચના મુજબ સ્ટાફ કામ કરે છે ત્યારે પીએસઆઈ વી.જી. જેઠવા અને તેની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે ટીંબડી પાટીયા પાસે સહકાર ચેમ્બર્સમાં કરશનભાઇ ભાયાભાઇ ઝાપડા જાતે ભરવાડ (૪૦)ની રાધે ક્રિષ્ના પાન એન્ડ હોટલ નામની દુકાન આવેલ છે જેને ચેક કરી હતી ત્યારે ત્યાંથી નશીલી આર્યુવેદીક શીરપની ૩૮ બોટલ મળી આવી હતી જેથી કરીને પોલીસે ૫૭૦૦ નો મુદ્દામાલ કબજે કરીને સી.આર.પી.સી. કલમ- ૧૦૨ મુજબ કાર્યવાહી કરેલ છે




Latest News