મોરબી નજીક ઘરમાંથી 240 બીયર-20 દારૂની બોટલ સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક કારખાનાની લેબર કોલોનીમાં પહેલા માળેથી નીચે પડતાં ઇજા પામેલ 2 વર્ષના બાળકનું મોત મોરબીથી કબરાઉ સુધી પદયાત્રીઓની કરતું અનસ્ટોપેબલ વોરિયર્સ ગ્રુપ હળવદના ચરાડવા ગામે ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝાના હસ્તે પદ્મશ્રી ડૉ. એચ.એલ.ત્રિવેદી પુસ્તકાલયનું લોકાર્પણ કરાયું હળવદ કોયબા રોડ ઉપર ડબલ સવારી બાઇક રોજડા સાથે અથડાતાં વૃદ્ધનું મોત, વૃદ્ધા સારવારમાં લગ્ન પ્રસંગમાં ડીજે-ફટાકડા નહીં, સોનું માત્ર 3 તોલા-ચાંદી 250 ગ્રામ આપવી: વાંકાનેરના ભેરડા ગામે મળેલ સમાજની બેઠકમાં નવું બંધારણ અમલમાં મુકાયું વાંકાનેરના લક્ષ્મીપરામાં પરિણીતા સાથે પ્રેમ લગ્ન કરનારા યુવાનના ભાઈ-ભાભી ઉપર હુમલો: 3 શખ્સોએ ધોકા-પટ્ટા વડે માર માર્યો મોરબીના મકનસર ગામે ઘરના ભો ટાંકામાં ડૂબી જવાથી પરિણીતાનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં હદય બંધ થઈ જતાં બે વર્ષના બાળકનું મોત


SHARE









મોરબીમાં હદય બંધ થઈ જતાં બે વર્ષના બાળકનું મોત

મોરબીના રવાપર ગામ પાસે આવેલ એસપી રોડ ઉપર રહેતા બે વર્ષના બાળકને ઝાડા, ઉલટી અને તાવ હોવાથી તેને સારવાર માટે લઈને આવ્યા હતા અને સારવાર દરમિયાન તે બાળકને હદય બંધ થઈ જતાં તેનું મોત નીપજયું હતું જેથી આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

વર્તમાન સમયમાં હાર્ટ એટેકના બનાવો સતત વધી રહ્યા છે અને ખાસ કરીને યુવાનોમાં હાર્ટ એટેકનું પ્રમાણ વધારે હોય તેવું જોવા મળી રહ્યું છે તેવામાં મોરબી નજીકના રવાપર ગામે આવેલ એસપી રોડ ઉપર રહેતા સુરેશભાઈ સિંગારના બે વર્ષના દીકરા રિતેશને ઝાડા, તાવ અને ઉલટી હોવાથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં સારવાર દરમિયાન તે બાળકનું હદય બંધ થઈ જતાં તેનું મોત થઈ ગયું હતું જેથી કરીને આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવી નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

માર માર્યો

ટંકારા તાલુકાના હરબટીયાળી ગામે રહેતા જાનુમામદ અબ્દુલ (૪૦) નામના યુવાનને મોરબીમાં ચિત્રકૂટ સિનેમા પાસે આવેલ ગાયત્રી મોબાઈલ નજીક મારામારીનો બનાવ બન્યો હતો જે બનાવમાં ઈજા થવાથી યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી




Latest News