મોરબી નજીક ઘરમાંથી 240 બીયર-20 દારૂની બોટલ સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક કારખાનાની લેબર કોલોનીમાં પહેલા માળેથી નીચે પડતાં ઇજા પામેલ 2 વર્ષના બાળકનું મોત મોરબીથી કબરાઉ સુધી પદયાત્રીઓની કરતું અનસ્ટોપેબલ વોરિયર્સ ગ્રુપ હળવદના ચરાડવા ગામે ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝાના હસ્તે પદ્મશ્રી ડૉ. એચ.એલ.ત્રિવેદી પુસ્તકાલયનું લોકાર્પણ કરાયું હળવદ કોયબા રોડ ઉપર ડબલ સવારી બાઇક રોજડા સાથે અથડાતાં વૃદ્ધનું મોત, વૃદ્ધા સારવારમાં લગ્ન પ્રસંગમાં ડીજે-ફટાકડા નહીં, સોનું માત્ર 3 તોલા-ચાંદી 250 ગ્રામ આપવી: વાંકાનેરના ભેરડા ગામે મળેલ સમાજની બેઠકમાં નવું બંધારણ અમલમાં મુકાયું વાંકાનેરના લક્ષ્મીપરામાં પરિણીતા સાથે પ્રેમ લગ્ન કરનારા યુવાનના ભાઈ-ભાભી ઉપર હુમલો: 3 શખ્સોએ ધોકા-પટ્ટા વડે માર માર્યો મોરબીના મકનસર ગામે ઘરના ભો ટાંકામાં ડૂબી જવાથી પરિણીતાનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં ગરબી ચોકને લગતી ફરિયાદો આપો એટ્લે અઠવાડિયામાં નિકાલ: કાંતિલાલ અમૃતિયા


SHARE









મોરબીમાં ગરબી ચોકને લગતી ફરિયાદો આપો એટ્લે અઠવાડિયામાં નિકાલ: કાંતિલાલ અમૃતિયા

આગામી દિવસોમાં માતાજીનાં નોરતા શરૂ થઈ રહ્યા છે ત્યારે નવરાત્રિની ગરબી જે કોઈ પણ વિસ્તારમાં કરવામાં આવે છે ત્યાં જે કોઈ પણ સમસ્યા હોય તેની ફરિયાદ કરવામાં આવે એટ્લે એક જ અઠવાડીયામાં તેનો નિકાલ કરશે તેવું ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ જણાવ્યુ છે

મોરબી પાલિકાએ નવરાત્રીને ધ્યાને રાખીને ખાસ ઝુંબેશ શરૂ કરી છે તેની માહિતી આપતા ધારાસભ્ય કાંતિલાલ અમૃતીયાએ જણાવ્યું છે કે, નવરાત્રીની ગરબી જે વિસ્તરમાં થતી હોય ત્યાં અને જુદાજુદા વિસ્તારમાં લાઈટ, રોડ કે ગ્રાઉન્ડમાં સફાઈ તેમજ ભૂગર્ભ ગટરના પ્રશ્ન હોય તો આ પ્રશ્નને બુધવારે મોરબી પાલિકામાં આપવામાં આવશે તો ગુરુવારે બેઠક કરીને અઠવાડિયામાં તેનો નિકાલ કરવામાં આવશે




Latest News