મોરબી નજીક ઘરમાંથી 240 બીયર-20 દારૂની બોટલ સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક કારખાનાની લેબર કોલોનીમાં પહેલા માળેથી નીચે પડતાં ઇજા પામેલ 2 વર્ષના બાળકનું મોત મોરબીથી કબરાઉ સુધી પદયાત્રીઓની કરતું અનસ્ટોપેબલ વોરિયર્સ ગ્રુપ હળવદના ચરાડવા ગામે ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝાના હસ્તે પદ્મશ્રી ડૉ. એચ.એલ.ત્રિવેદી પુસ્તકાલયનું લોકાર્પણ કરાયું હળવદ કોયબા રોડ ઉપર ડબલ સવારી બાઇક રોજડા સાથે અથડાતાં વૃદ્ધનું મોત, વૃદ્ધા સારવારમાં લગ્ન પ્રસંગમાં ડીજે-ફટાકડા નહીં, સોનું માત્ર 3 તોલા-ચાંદી 250 ગ્રામ આપવી: વાંકાનેરના ભેરડા ગામે મળેલ સમાજની બેઠકમાં નવું બંધારણ અમલમાં મુકાયું વાંકાનેરના લક્ષ્મીપરામાં પરિણીતા સાથે પ્રેમ લગ્ન કરનારા યુવાનના ભાઈ-ભાભી ઉપર હુમલો: 3 શખ્સોએ ધોકા-પટ્ટા વડે માર માર્યો મોરબીના મકનસર ગામે ઘરના ભો ટાંકામાં ડૂબી જવાથી પરિણીતાનું મોત
Breaking news
Morbi Today

મોરબીના ગાયત્રી મંડળ દ્વારા નવરાત્રી મહોત્સવ યોજાયો


SHARE









મોરબીના ગાયત્રી મંડળ દ્વારા નવરાત્રી મહોત્સવ યોજાયો

મોરબી ગાયત્રી પરિવાર ટ્રસ્ટના ગાયત્રી ગરબી મંડળ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ નવરાત્રી મહોત્સવનું ૧૪- વાઘપરા ખાતે આવેલ ગાયત્રી પ્રેરણા મંદિર ખાતે આયોજન કરવામાં આવ્યું છે

આગામી તા.૧૫ ને રવિવારે રાત્રે ૯:૩૦ વાગ્યે નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે સામાજિક અગ્રણી દીલીપભાઈ ભટ્ટ, પ્રમુખ અને ટ્રસ્ટી જગદીશભાઈ ઓઝા, ટ્રસ્ટી મંત્રી પ્રદીપભાઈ દવે, ટ્રસ્ટી અંબરીશભાઈ જોશી, સુરેશભાઈ પંડ્યા, ભુપતભાઇ પંડ્યા, રજનીકાંતભાઈ ભટ્ટ, વિપુલભાઈ અમદાવાદી, ગીરીશભાઈ જોશી અને મહિધરભાઈ દવે સહિતના હાજર રહેશે જેથી ત્યાં હાજર રહેવા માટે આયોજકોએ જણાવ્યુ છે




Latest News