મોરબી નજીક ઘરમાંથી 240 બીયર-20 દારૂની બોટલ સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક કારખાનાની લેબર કોલોનીમાં પહેલા માળેથી નીચે પડતાં ઇજા પામેલ 2 વર્ષના બાળકનું મોત મોરબીથી કબરાઉ સુધી પદયાત્રીઓની કરતું અનસ્ટોપેબલ વોરિયર્સ ગ્રુપ હળવદના ચરાડવા ગામે ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝાના હસ્તે પદ્મશ્રી ડૉ. એચ.એલ.ત્રિવેદી પુસ્તકાલયનું લોકાર્પણ કરાયું હળવદ કોયબા રોડ ઉપર ડબલ સવારી બાઇક રોજડા સાથે અથડાતાં વૃદ્ધનું મોત, વૃદ્ધા સારવારમાં લગ્ન પ્રસંગમાં ડીજે-ફટાકડા નહીં, સોનું માત્ર 3 તોલા-ચાંદી 250 ગ્રામ આપવી: વાંકાનેરના ભેરડા ગામે મળેલ સમાજની બેઠકમાં નવું બંધારણ અમલમાં મુકાયું વાંકાનેરના લક્ષ્મીપરામાં પરિણીતા સાથે પ્રેમ લગ્ન કરનારા યુવાનના ભાઈ-ભાભી ઉપર હુમલો: 3 શખ્સોએ ધોકા-પટ્ટા વડે માર માર્યો મોરબીના મકનસર ગામે ઘરના ભો ટાંકામાં ડૂબી જવાથી પરિણીતાનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં વિશ્વ માનસિક આરોગ્ય દિવસની ઉજવણી કરાઇ


SHARE









મોરબીમાં વિશ્વ માનસિક આરોગ્ય દિવસની ઉજવણી કરાઇ

મોરબીમાં જી.એમ.ઈ.આર.એસ. મેડિકલ કોલેજ અને મોરબી સીવીલ હોસ્પિટલ ખાતે માનસિક રોગ વિભાગ દ્વારા "વિશ્વ માનસિક આરોગ્ય દિવસ" ની ઉજવણી નિમિતે માનસિક આરોગ્ય સાપ્તાહ ની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે એમબીબીએસએસ ના પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહ ભેર ભાગ લીધો હતી અને માનસીક આરોગ્ય સાપ્તાહ અન્વયે, કવિતા પ્રતિયોગિતા, ચિત્ર સ્પર્ધા, "સિને સેમિનાર" અને "વોલ - પેઇન્ટિંગ" સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું અને સમગ્ર ઉજવણી માનસિક આરોગ્યનું મહત્વ વધારવા, લોકો માં જાગૃતિ લાવવા અને મનોરોગી  તરફની લઘુતાગ્રંથિ દૂર કરવાના ભાવાર્થે કરવામાં આવી હતી.




Latest News