મોરબી નજીક ઘરમાંથી 240 બીયર-20 દારૂની બોટલ સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક કારખાનાની લેબર કોલોનીમાં પહેલા માળેથી નીચે પડતાં ઇજા પામેલ 2 વર્ષના બાળકનું મોત મોરબીથી કબરાઉ સુધી પદયાત્રીઓની કરતું અનસ્ટોપેબલ વોરિયર્સ ગ્રુપ હળવદના ચરાડવા ગામે ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝાના હસ્તે પદ્મશ્રી ડૉ. એચ.એલ.ત્રિવેદી પુસ્તકાલયનું લોકાર્પણ કરાયું હળવદ કોયબા રોડ ઉપર ડબલ સવારી બાઇક રોજડા સાથે અથડાતાં વૃદ્ધનું મોત, વૃદ્ધા સારવારમાં લગ્ન પ્રસંગમાં ડીજે-ફટાકડા નહીં, સોનું માત્ર 3 તોલા-ચાંદી 250 ગ્રામ આપવી: વાંકાનેરના ભેરડા ગામે મળેલ સમાજની બેઠકમાં નવું બંધારણ અમલમાં મુકાયું વાંકાનેરના લક્ષ્મીપરામાં પરિણીતા સાથે પ્રેમ લગ્ન કરનારા યુવાનના ભાઈ-ભાભી ઉપર હુમલો: 3 શખ્સોએ ધોકા-પટ્ટા વડે માર માર્યો મોરબીના મકનસર ગામે ઘરના ભો ટાંકામાં ડૂબી જવાથી પરિણીતાનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં રસ્તા ઉપર યુવતી સાથે બાઇક સ્ટંટ કરનાર યુવાનની ધરપકડ


SHARE









મોરબીમાં રસ્તા ઉપર યુવતી સાથે બાઇક સ્ટંટ કરનાર યુવાનની ધરપકડ

મોરબીના રાજકોટ રોડે બાઇક ઉપર આગળ પેટ્રોલની ટાંકી ઉપર યુવતીને બેસાડીને જોખમી સ્ટંટ કરવામાં આવ્યા હતા જેનો વિડીયો હાલમાં સોશ્યલ મીડિયામાં વાઇરલ થયેલ હતો જેથી કરીને પોલીસે બાઈકના નંબર આધારે જોખમી સ્ટંટ કરનારા શખ્સને પકડીને આગળની કાર્યવાહી કારેલ છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબી રાજકોટ હાઇવે ઉપર બાઇકમાં આગળ પેટ્રોલની ટાંકી ઉપર યુવતીને બેસાડીને જોખમી સ્ટંટ કરવામાં આવ્યા હતા અને તે જોખમી સ્ટંટનો વિડીયો વાઇરલ થયો હતો જેથી કરીને મોરબી સીટી એ ડીવીજન પોલીસે બાઈકના નંબર જીજે ૩૬ એએચ ૧૪૨૮ ના આધારે સ્ટંટ કરનારા શખ્સને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને મોરબી રાજકોટ હાઇવે ઉપર સ્ત્રી મિત્ર સાથે બાઇક ઉપર સ્ટંટ કરનારા શખ્સ બળવંતભાઈ ગોવીદભાઈ ચાવડા  રહે. નવયુગ સ્કુલ પાસે નકલંગ સોસાયટી શેરી નં.૧ કન્યા છાત્રાલય રોડ મોરબી વાળાની ધરપકડ કરેલ છે




Latest News