મોરબી નજીક ઘરમાંથી 240 બીયર-20 દારૂની બોટલ સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક કારખાનાની લેબર કોલોનીમાં પહેલા માળેથી નીચે પડતાં ઇજા પામેલ 2 વર્ષના બાળકનું મોત મોરબીથી કબરાઉ સુધી પદયાત્રીઓની કરતું અનસ્ટોપેબલ વોરિયર્સ ગ્રુપ હળવદના ચરાડવા ગામે ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝાના હસ્તે પદ્મશ્રી ડૉ. એચ.એલ.ત્રિવેદી પુસ્તકાલયનું લોકાર્પણ કરાયું હળવદ કોયબા રોડ ઉપર ડબલ સવારી બાઇક રોજડા સાથે અથડાતાં વૃદ્ધનું મોત, વૃદ્ધા સારવારમાં લગ્ન પ્રસંગમાં ડીજે-ફટાકડા નહીં, સોનું માત્ર 3 તોલા-ચાંદી 250 ગ્રામ આપવી: વાંકાનેરના ભેરડા ગામે મળેલ સમાજની બેઠકમાં નવું બંધારણ અમલમાં મુકાયું વાંકાનેરના લક્ષ્મીપરામાં પરિણીતા સાથે પ્રેમ લગ્ન કરનારા યુવાનના ભાઈ-ભાભી ઉપર હુમલો: 3 શખ્સોએ ધોકા-પટ્ટા વડે માર માર્યો મોરબીના મકનસર ગામે ઘરના ભો ટાંકામાં ડૂબી જવાથી પરિણીતાનું મોત
Breaking news
Morbi Today

ચેમ્પિયન ટ્રોફી પાણીપત માટે સ્વરાજ તિગલ અને ગુજરાત લાયન્સની ટીમોની પસંદગી કરાઇ


SHARE









ચેમ્પિયન ટ્રોફી પાણીપત માટે સ્વરાજ તિગલ અને ગુજરાત લાયન્સની ટીમોની પસંદગી કરાઇ

હરિયાણાના પાણીપતમાં ૧૭ થી ૨૧ ઓક્ટોબર દરમિયાન યોજાનારી ઓલ ઈન્ડિયા અંડર ૧૫ ચેમ્પિયન ટ્રોફી માટે ગુજરાત રાજ્યમાંથી સૌરાષ્ટ્ર તિગલ અને ગુજરાત લાયન્સ ટીમના ખેલાડીઓની પસંદગી દિલ્હી વર્લ્ડ પબ્લિક સ્કૂલ સ્થિત મોરબી ક્રિકેટ એકેડમી ખાતે કરવામાં આવી હતી ત્યારે શાળાના આચાર્ય મિલન કાલુસ્કરે પસંદગી પામેલ તમામ ખેલાડીઓને શુભકામનાઓ આપી હતી અને ટ્રોફી જીતવાનો મંત્ર આપ્યો હતો. આ પસંદગી પ્રક્રિયામાં દિલ્હી વર્લ્ડ પબ્લિક સ્કૂલના રમતગમત વિભાગના વડા અલીખાન અને ગ્રીનવેલી ઇન્ટરનેશનલ સ્કૂલના ક્રિકેટ વિભાગના વડા મનદીપસિંહ મુખ્ય પસંદગી કરતી વખતે હાજર રહ્યા હતા. આ ટીમમાં પ્રિયાંશુ દ્વિવેદી, અભય કાલરીયા, અંશ ભાકર, પ્રણવ જોષી, તક્ષ લો, મનન ઘોડાસરા,જયવીરસિંહ ઝાલા, રાજવીરસિંહ જાડેજા, જયદીપ રાગીયા, જય મજડીયા, કર્મા અંદાપરાની સૌરાષ્ટ્ર ઈગલ ટીમમાં પસંદગી કરવામાં આવી છે જ્યારે ગુજરાત લાયન્સ માટે યક્ષ ગોડા, જય ગામી, પ્રીત સુરાની, યોગ બરાસરા, ક્રિષ્ના ભોરણીયા, હિલ કાલરીયા, શ્રેય મારવાણીયા, રીશુ સિંઘ, શાંતનુ સૈની, હર્ષ મજડીયાની પસંદગી કરેલ છે




Latest News