મોરબી નજીક ઘરમાંથી 240 બીયર-20 દારૂની બોટલ સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક કારખાનાની લેબર કોલોનીમાં પહેલા માળેથી નીચે પડતાં ઇજા પામેલ 2 વર્ષના બાળકનું મોત મોરબીથી કબરાઉ સુધી પદયાત્રીઓની કરતું અનસ્ટોપેબલ વોરિયર્સ ગ્રુપ હળવદના ચરાડવા ગામે ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝાના હસ્તે પદ્મશ્રી ડૉ. એચ.એલ.ત્રિવેદી પુસ્તકાલયનું લોકાર્પણ કરાયું હળવદ કોયબા રોડ ઉપર ડબલ સવારી બાઇક રોજડા સાથે અથડાતાં વૃદ્ધનું મોત, વૃદ્ધા સારવારમાં લગ્ન પ્રસંગમાં ડીજે-ફટાકડા નહીં, સોનું માત્ર 3 તોલા-ચાંદી 250 ગ્રામ આપવી: વાંકાનેરના ભેરડા ગામે મળેલ સમાજની બેઠકમાં નવું બંધારણ અમલમાં મુકાયું વાંકાનેરના લક્ષ્મીપરામાં પરિણીતા સાથે પ્રેમ લગ્ન કરનારા યુવાનના ભાઈ-ભાભી ઉપર હુમલો: 3 શખ્સોએ ધોકા-પટ્ટા વડે માર માર્યો મોરબીના મકનસર ગામે ઘરના ભો ટાંકામાં ડૂબી જવાથી પરિણીતાનું મોત
Breaking news
Morbi Today

ટંકારાના ઓટળા ગામે પ્રાથમિક શાળામાં વ્યસનની જાગૃતિ અર્થે ચીત્ર સ્પર્ધા યોજાઇ


SHARE









ટંકારાના ઓટળા ગામે પ્રાથમિક શાળામાં વ્યસનની જાગૃતિ અર્થે ચીત્ર સ્પર્ધા યોજાઇ

ડીસ્ટ્રીકટ ટોબેકો કંટ્રોલ સેલ મોરબી અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સાવડીના સયુંકત ઉપક્રમે ઓટળા ખાતે આવેલી શ્રી ઓટાળા પ્રાથમિક શાળામાં વ્યસન ની જાગૃતિ અર્થે ચીત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધો. ૫ થી ૮ ના કુલ ૫૦ બાળકોએ ભાગ લીધો હતો અને વિજેતા થયેલા વિદ્યાર્થીઓને ઇનામ આપવામાં આવ્યા હતા અને આ સ્પર્ધામાં ભાગ લેનાર તમામ સ્પર્ધકને પ્રોત્સાહક ઇનામ આપવામાં આવ્યા હતા અને ત્યાર બાદ સાવડી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સુપરવાઇઝર મોસત મનસુખભાઇ દ્વારા વિદ્યાર્થીઓને પોતે તમાકુ મુક્ત રહેવા અને પોતાના પરિવારને પણ વ્યસનમુક્ત રહેવા અનુરોધ કર્યો હતો, આ કાર્યક્રમમાં તાલુકા હેલ્થ સુપરવાઈઝર હિતેશ પટેલ,  આશીષ ગંધા, યોગીરાજ ધંધાલીયા, રશમી ડાબેસરા  પણ હાજર રહ્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના આચાર્ય શીતલબેન સોઢા અને તથા સ્ટાફ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી




Latest News