મોરબીના કુબેરનગર પાસે રેડ, 34 બોટલ દારૂ સાથે એક પકડાયો: એકની શોધખોળ મોરબીના નવી ટીંબડી ગામના પાટીયા પાસેથી ત્યજી દેવાયેલ નવજાત બાળકના બનાવમાં ગુનો નોંધાયો મોરબીમાં પ્રભારી મંત્રીની હાજરીમાં સેવા સંકલ્પ અભિયાન સંદર્ભે અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ મોરબીના સ્વ.માલાબેન કક્કડના સ્મરણાર્થે દિવ્યાંગ બાળકો માટે ભોજન પ્રસાદનું આયોજન મોરબીમાં એઇમ્સના ડોકટરોને સાથે રાખીને નિઃશુલ્ક મેગા મેડિકલ કેમ્પનું આયોજન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 25 વર્ષના સેવાકાળની ઉજવણીના ભાગરૂપે બુધવારે મોરબીમાં સેવા જ્યોત યાત્રાનું આયોજન મોરબીમાં વિદ્યુત સ્મશાન ખાતે રામધૂનના એક વર્ષ પૂર્ણ થવાના અવસરે 10મીએ ભવ્ય વાર્ષિકોત્સવનું આયોજન મોરબી કલામંદિર સંગીત ક્લાસના વિધાર્થીઓનો કલા મહાકુંભમાં દબદબો
Breaking news
Morbi Today

મોરબીમાં પરશુરામ યુવા ગ્રુપ દ્વારા દશેરાએ ગાયત્રી મંદિર ખાતે શસ્ત્ર-શાસ્ત્ર પૂજન કરાશે


SHARE









મોરબીમાં પરશુરામ યુવા ગ્રુપ દ્વારા દશેરાએ ગાયત્રી મંદિર ખાતે શસ્ત્ર-શાસ્ત્ર પૂજન કરાશે

મોરબીમાં પરશુરામ યુવા ગ્રુપ દ્વારા ગાયત્રી મંદિર ખાતે તા ૨૮ ને મંગળવારે સવારે ૧૦ કલાકે શાસ્ત્ર અને શસ્ત્રનું પૂજનનું આયોજન કરવામાં આવ્યું છે અને ત્યારે બજરંગદળ, વિશ્વ હિન્દુ પરિષદ, દુર્ગા વાહિની સહિતના હિન્દુ સંગઠનો પણ તેમાં જોડાશે

મોરબીમાં દશેરાના દિવસે પરશુરામ યુવા ગ્રુપ દ્વારા શસ્ત્ર સાથે શાસ્ત્રનું પૂજન કરવામાં આવશે અને ત્યારે મોરબીના વાઘપરામાં આવેલ ગાયત્રી મંદિર ખાતે શાસ્ત્ર અને શસ્ત્રનું પૂજન કરાશે ત્યારે તમામ બ્રહ્મ બંધુઓને આવવા માટે આહ્વાન કરવામાં આવ્યું છે અને આ તકે વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, દુર્ગા વાહિનીના તમામ હોદેદારો અને કાર્યકર્તા પણ જોડાશે 




Latest News