મોરબીનાં પીપળીયા ગામે લેવાના નીકળતા હાજરીના રૂપિયા માંગતા યુવાનની હત્યા કરનારા બે આરોપીને આજીવન કેદની સજા મોરબી શહેર-જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળનું જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનને સમર્થન હાલમાં તમે ખેડૂતોને હેરાન કરો છો, 2027 માં આ ખેડૂતો તમને હેરાન કરી મુકશે: મોરબીના જેતપર ગામે આંદોલનના મંચ ઉપરથી સરકારને મહિલાની ખુલ્લી ચેલેન્જ માળીયા (મી)ના મોટા દહિસરા ગામે ગાડીમાંથી 222 બોટલ દારૂ ઝડપાયો, 7.03 લાખનો મુદામાલ કબ્જે: આરોપીની શોધખોળ તેરા તુજકો અર્પણ: માળીયા (મી) પોલીસે 2.10 લાખની કિંમતના 10 મોબાઇલ શોધીને મૂળ માલિકને પરત આપ્યા ચોમાસાની પૂર્વતૈયારીઓ સંદર્ભે મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને ‘પ્રિ-મોન્સૂન’ બેઠક યોજાઈ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેની અધ્યક્ષતામાં ‘જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિ’ની બેઠક પ્રજાલક્ષી પ્રશ્નો અને અરજીઓનો સમયમર્યાદામાં નિકાલ કરવા તાકીદ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને પ્રવાસન વિકાસ સોસાયટીની બેઠક યોજાઈ; મચ્છુ ડેમ-૨ માં આઈલેન્ડ વિકસાવવા અંગે થઈ ચર્ચા
Breaking news
Morbi Today

મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ


SHARE









મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ

મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા મોરબીના વોર્ડ નંબર-૩ માં જયરાજસિંહ જાડેજા અને તેની ટિમ દ્વારા સંચાલિત માગરબી મંડળના પટાંગણમાં વેલકમ નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું હતું તકે પૂર્વ મંત્રી બ્રિજેશભાઈ મેરજા, જયરાજસિંહ જાડેજા સહિતના હાજર રહ્યા હતા અને વેલકમ નવરાત્રિમાં જુદી જુદી કેટેગરીમાં ૧૫૧ થી વધુ બાળાઓએ  ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને તમામ કેટેગરીમાં પ્રથમ આવનાર ખેલૈયાઓને કલર ટીવી ગીરીશભાઈ સરવૈયા, શોભનાબા ઝાલા તેમજ પ્રીતિબેન દેસાઈ તરફથી આપવામાં આવ્યા હતા તો દ્વિતીય ક્રમાંક લેનાર ખેલૈયાઓને હીનાબેન પંડ્યા, કાજલબેન પટેલ તેમજ કિરણબેન તરફથી મિક્સર ગ્રાઈન્ડર અને ત્રીજા ક્રમાંકમાં આવેલ ખેલૈયાઓને સિધ્ધરાજસિંહ ઝાલા શક્તિ મેડિકલ તેમજ મેઘરાજસિંહ ઝાલા અથેના હેર  ક્લિનિક તરફથી ટ્રોલી બેગ આપવામાં આવી હતી. આ ઉપરાંત ક્લબના પ્રેસિડેન્ટ તેમજ દરેક મેમ્બર્સ તરફથી ૫૦ થી વધુ ગિફ્ટ સ્પોન્સર કરવામાં આવી હતી આ કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રેસિડેન્ટ મયુરીબેન કોટેચા, નેશનલ જોઈન્ટ સેક્રેટરી શોભનાબા ઝાલા, પાસ્ટ પ્રેસિડેન્ટ પ્રીતિબેન દેસાઈ, નયનાબેન બારા, પુનમબેન હિરાણી, કામીનીસિંગ, હીનાબેન પરમાર, કવિતાબેન મોદાણી, કાજલબેન પટેલ, ભારતીબેન વરોતરીયા, દયાબેન, કવિતાબેન ભાલારા પાયલબેન, સુનિતાબેન, કોમલબેન આચાર્ય તેમજ અન્ય સભ્યોએ જહેમત ઉઠાવી હતી આ કાર્યક્રમનું સંચાલન હેલિ કોટેચા તેમજ એન્જલબા ઝાલાએ કર્યું હતું.






Latest News