મોરબીના કુબેરનગર પાસે રેડ, 34 બોટલ દારૂ સાથે એક પકડાયો: એકની શોધખોળ મોરબીના નવી ટીંબડી ગામના પાટીયા પાસેથી ત્યજી દેવાયેલ નવજાત બાળકના બનાવમાં ગુનો નોંધાયો મોરબીમાં પ્રભારી મંત્રીની હાજરીમાં સેવા સંકલ્પ અભિયાન સંદર્ભે અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ મોરબીના સ્વ.માલાબેન કક્કડના સ્મરણાર્થે દિવ્યાંગ બાળકો માટે ભોજન પ્રસાદનું આયોજન મોરબીમાં એઇમ્સના ડોકટરોને સાથે રાખીને નિઃશુલ્ક મેગા મેડિકલ કેમ્પનું આયોજન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 25 વર્ષના સેવાકાળની ઉજવણીના ભાગરૂપે બુધવારે મોરબીમાં સેવા જ્યોત યાત્રાનું આયોજન મોરબીમાં વિદ્યુત સ્મશાન ખાતે રામધૂનના એક વર્ષ પૂર્ણ થવાના અવસરે 10મીએ ભવ્ય વાર્ષિકોત્સવનું આયોજન મોરબી કલામંદિર સંગીત ક્લાસના વિધાર્થીઓનો કલા મહાકુંભમાં દબદબો
Breaking news
Morbi Today

ટંકારાના જીવાપર રોડે મળેલ પૈસા-ડૉક્યુમેન્ટ ભરેલ પર્સ મુળ માલિકને પરત કર્યુ


SHARE









ટંકારાના જીવાપર રોડે મળેલ પૈસા-ડૉક્યુમેન્ટ ભરેલ પર્સ મુળ માલિકને પરત કર્યુ

ટંકારા ખાતે ઉમંગ મોટર ગેરેજ વાળા ડાકા રોહિતભાઈને જીવાપર રોડ ઉપર પૈસા ભરેલ પાકીટ મળી આવ્યું હતું જેમાં રૂપિયા અને અગત્યના ડોક્યુમેન્ટ હતા જેથી કરીને તેના આધારે રોહિતભાઈએ મૂળ મકીલને શોધવા માટેની તજવીજ શરૂ કરી હતી અને મુળ માલિક અમરાપરના શેરશિયા મુસ્તાકગાજી અલિભાઈ હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને તેને બોલાવીને તેની રૂપિયા ભરેલ પાકીટ પરત આપ્યું હતું




Latest News