મોરબીના કુબેરનગર પાસે રેડ, 34 બોટલ દારૂ સાથે એક પકડાયો: એકની શોધખોળ મોરબીના નવી ટીંબડી ગામના પાટીયા પાસેથી ત્યજી દેવાયેલ નવજાત બાળકના બનાવમાં ગુનો નોંધાયો મોરબીમાં પ્રભારી મંત્રીની હાજરીમાં સેવા સંકલ્પ અભિયાન સંદર્ભે અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ મોરબીના સ્વ.માલાબેન કક્કડના સ્મરણાર્થે દિવ્યાંગ બાળકો માટે ભોજન પ્રસાદનું આયોજન મોરબીમાં એઇમ્સના ડોકટરોને સાથે રાખીને નિઃશુલ્ક મેગા મેડિકલ કેમ્પનું આયોજન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 25 વર્ષના સેવાકાળની ઉજવણીના ભાગરૂપે બુધવારે મોરબીમાં સેવા જ્યોત યાત્રાનું આયોજન મોરબીમાં વિદ્યુત સ્મશાન ખાતે રામધૂનના એક વર્ષ પૂર્ણ થવાના અવસરે 10મીએ ભવ્ય વાર્ષિકોત્સવનું આયોજન મોરબી કલામંદિર સંગીત ક્લાસના વિધાર્થીઓનો કલા મહાકુંભમાં દબદબો
Breaking news
Morbi Today

મોરબીની માઁ ગરબીમાં બહેન-દીકરીઓએ ફ્રી સ્ટાઈલ ગરબા લઈને કરી માતાજીની આરાધના


SHARE









મોરબીની માઁ ગરબીમાં બહેન-દીકરીઓએ ફ્રી સ્ટાઈલ ગરબા લઈને કરી માતાજીની આરાધના

મોરબીના શહેરના સામાકાંઠે વિસ્તારમાં છેલ્લા ઘણા વર્ષોથી ભાજપના આગેવાન જયરાજસિંહ જાડેજા તેમજ તેના મોટાભાઈ મહાવીરસિંહ જાડેજા અને અજયસિંહ જાડેજા તથા તેની ટીમ સાથે માઁ ગરબીનું આયોજન કરવામાં આવે છે જેમા ફ્રી સ્ટાઈલ ગરબા લેવામાં આવતા હોય છે અને આજની તારીખે અર્વાચીન રાસોત્સવમાં રૂપિયા ખર્ચીને જવાના બદલે મોરબીના દરેક વિસ્તારમાંથી લોકો અહી ગરબા રમવા માટે આવે છે અને ફ્રિ સ્ટાઇલ ડાંડીયા રાસ તેમજ પ્રાચીન ગરબાની રમઝટ બોલાવતા હોય છે આટલું જ નહિ આ ગરબીમાં રાજકીય અને સામાજિક ક્ષેત્રના આગેવાનો સહિતના લોકો અચૂક હાજર રહે છે આટલું જ નહીં અહી ગરબીમાં ભાગ લેનાર દીકરીઓને આયોજકો દ્વારા દાતાઓના સહયોગથી લ્હાણી પણ આપવામાં આવે છે




Latest News