મોરબીના કુબેરનગર પાસે રેડ, 34 બોટલ દારૂ સાથે એક પકડાયો: એકની શોધખોળ મોરબીના નવી ટીંબડી ગામના પાટીયા પાસેથી ત્યજી દેવાયેલ નવજાત બાળકના બનાવમાં ગુનો નોંધાયો મોરબીમાં પ્રભારી મંત્રીની હાજરીમાં સેવા સંકલ્પ અભિયાન સંદર્ભે અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ મોરબીના સ્વ.માલાબેન કક્કડના સ્મરણાર્થે દિવ્યાંગ બાળકો માટે ભોજન પ્રસાદનું આયોજન મોરબીમાં એઇમ્સના ડોકટરોને સાથે રાખીને નિઃશુલ્ક મેગા મેડિકલ કેમ્પનું આયોજન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 25 વર્ષના સેવાકાળની ઉજવણીના ભાગરૂપે બુધવારે મોરબીમાં સેવા જ્યોત યાત્રાનું આયોજન મોરબીમાં વિદ્યુત સ્મશાન ખાતે રામધૂનના એક વર્ષ પૂર્ણ થવાના અવસરે 10મીએ ભવ્ય વાર્ષિકોત્સવનું આયોજન મોરબી કલામંદિર સંગીત ક્લાસના વિધાર્થીઓનો કલા મહાકુંભમાં દબદબો
Breaking news
Morbi Today

ટંકારાના ભૂત કોટડા ગામની શાળામાં બાળકોએ શાસ્ત્ર પૂજન કર્યું


SHARE









ટંકારાના ભૂત કોટડા ગામની શાળામાં બાળકોએ શાસ્ત્ર પૂજન કર્યું

દશેરાના દિવસે શસ્ત્ર પૂજન કરવામાં આવે છે. ત્યારે આપણી પરંપરાને જાળવી રાખીને ટંકારા તાલુકાના ભૂત કોટડા ગામની પ્રાથમિક શાળામાં બાળકો દ્વારા શાસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું  ત્યારે વિદ્યાર્થીઓએ પાટી, પેન, સંચો, બોલપેન, કંપાસના વગેરેનું શાસ્ત્રોક્ત વિધિ અનુસાર કંકુ ચોખા તેમજ ધૂપ દીપ કરીને પૂજન કર્યું હતું આ સમગ્ર કાર્યક્રમનું આયોજન સાંચલા ગીતાબેન મનસુખલાલે કર્યું હતું




Latest News