મોરબીના કુબેરનગર પાસે રેડ, 34 બોટલ દારૂ સાથે એક પકડાયો: એકની શોધખોળ મોરબીના નવી ટીંબડી ગામના પાટીયા પાસેથી ત્યજી દેવાયેલ નવજાત બાળકના બનાવમાં ગુનો નોંધાયો મોરબીમાં પ્રભારી મંત્રીની હાજરીમાં સેવા સંકલ્પ અભિયાન સંદર્ભે અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ મોરબીના સ્વ.માલાબેન કક્કડના સ્મરણાર્થે દિવ્યાંગ બાળકો માટે ભોજન પ્રસાદનું આયોજન મોરબીમાં એઇમ્સના ડોકટરોને સાથે રાખીને નિઃશુલ્ક મેગા મેડિકલ કેમ્પનું આયોજન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 25 વર્ષના સેવાકાળની ઉજવણીના ભાગરૂપે બુધવારે મોરબીમાં સેવા જ્યોત યાત્રાનું આયોજન મોરબીમાં વિદ્યુત સ્મશાન ખાતે રામધૂનના એક વર્ષ પૂર્ણ થવાના અવસરે 10મીએ ભવ્ય વાર્ષિકોત્સવનું આયોજન મોરબી કલામંદિર સંગીત ક્લાસના વિધાર્થીઓનો કલા મહાકુંભમાં દબદબો
Breaking news
Morbi Today

માળિયા (મી)ના જુના ઘાટીલા ગામના યુવાનને ઇન્ડિયા બૂક ઓફ રેકોર્ડમાં મેળવ્યું સ્થાન


SHARE









માળિયા (મી)ના જુના ઘાટીલા ગામના યુવાનને ઇન્ડિયા બૂક ઓફ રેકોર્ડમાં મેળવ્યું સ્થાન

માળીયા મિયાણા તાલુકાનાં જુના ઘાટીલા ગામના રહેવાસી અને અમદાવાદ ગુજરાત વિદ્યાપીઠ ખાતે એમએસસી માઈક્રો બાયોલોજીમાં અભ્યાસ કરતા અઘારા રાજકુમાર હસમુખભાઈએ ગાંધી જયંતીના દિવસે મહાત્મા ગાંધીનું પોટ્રેટ બનાવીને અંજલિ આપી હતી ત્યારે ગુજરાત વિદ્યાપીઠમાં જુદા જુદા કાર્યકમો યોજાયા હતા જેમાં ૨૮૦ બાય ૨૧૦ સેન્ટિમીટરના પેપર ઉપર મહાત્મા ગાંધીજીની સુંદર તસ્વીર બનાવી હતી જેથી ગાંધીજીનું અદભુત ચિત્ર દોરવા બદલ ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે જેથી કરીને ગામના આગેવાનો અને પરિવારજનો તરફથી તેને શુભકામનાઓ આપવામાં આવી છે




Latest News