મોરબીમાં પિતા વગરના બાળકને ખાનગી શાળા વગર ફી એ શિક્ષણ આપશે મોરબીમાં પીવાના પાણીની બોટલોની સપ્લાઈ કરતાં 4 પ્લાનમાં ચેકિંગ: બે પ્લાન્ટ ફૂડ વિભાગે બંધ કરાવ્યા મોરબી તાલુકા વિસ્તારમાંથી સગીરાનું અપહરણ મોરબીમાં ટ્રેન હેઠળ ઝંપલાવીને યુવાને કર્યો આપઘાત મોરબીમાં લિફ્ટ માંગીને યુવાન પાસેથી રોકડા અને બાઈકની લૂંટ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ, બીજાની શોધખોળ મોરબી જીલ્લામાં જમ ઘર ભાળી ન જાય તે માટેની ભાજપના વિજેતા ઉમેદવરોના અભિવાદન સમારોહમાં મતોનું એનાલિસિસ કરવા આગેવાનોએ કરી ટકોર હળવદના કડીયાણા ગામે વાડીએથી ચોરી કરેલા 1 લાખના કોપર વાયર સાથે આરોપીની ધરપકડ વાંકાનેર તાલુકાની શિક્ષિકાઓએ ચૂંટણી ફરજ પૂર્ણ કર્યા બાદ અન્યાય મુદે આપ્યું આવેદનપત્ર
Breaking news
Morbi Today

મોરબીમાં પુલ તૂટતાં એક જ પરિવારે દીકરીની સગાઈના આગળના દિવસે ગુમાવ્યા હતા આઠ સભ્યો


SHARE













મોરબીમાં પુલ તૂટતાં એક જ પરિવારે દીકરીની સગાઈના આગળના દિવસે ગુમાવ્યા હતા આઠ સભ્યો

મોરબી શહેરના સામાકાંઠે વિસ્તારમાં માળિયા ફાટક પાસે આવેલ કાંતિનગરમાં રહેતા માજોઠી જુમાભાઈ સાજણભાઈની બહેનની વર્ષ ૨૦૨૨ માં સગાઈ હતી જેથી તેના ઘરે ખુશીનો માહોલ હતો અને મહેમાનો આવી ગયા હતા જેથી માજોઠી જુમાભાઇ સાજણભાઇ (૩૧) તેના પત્ની માજોઠી રેશમાબેન (૨૭)દીકરો મેહનૂર (૮)દીકરી ફેજાન (૬) તેમજ તેમના બનેવી હુસેનભાઇ દાઉદભાઈ માજોઠી (૪૫)બે ભાણેજ હનીફ હુસેન માજોઠી (૨૦) અને હર્ષદ હુસેન માજોઠી (૫) તેમજ ભત્રીજી સાઇના આદમભાઈ માજોઠી (૧૬) ના પુલના કાંટ માળ નીચે અને પુલ ઉપરથી નીચે પડવાના કારણે મૃત્યુ પામ્યા હતા આમ એક જ કુટુંબના કુલ મળીને આઠ લોકોના મૃત્યુ નીપજતા જે ઘરની અંદર ૩૧/૧૦/૨૦૨૨ તારીખે દીકરીની સગાઈનો પ્રસંગ યોજવાનો હતો અને ખુશીનો માહોલ હતો ત્યાં પુલ તૂટવાના લીધે માતમ છવાઈ ગયો હતો અને એકી સાથે એક જે તે દિવસે ઘરમાંથી ચાર વ્યક્તિઓનો જનાજો નીકળતા ભલભલાની આંખો ભીંજાઈ હતી.






Latest News