મોરબી તાલુકા વિસ્તારમાંથી સગીરાનું અપહરણ મોરબીમાં ટ્રેન હેઠળ ઝંપલાવીને યુવાને કર્યો આપઘાત મોરબીમાં લિફ્ટ માંગીને યુવાન પાસેથી રોકડા અને બાઈકની લૂંટ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ, બીજાની શોધખોળ મોરબી જીલ્લામાં જમ ઘર ભાળી ન જાય તે માટેની ભાજપના વિજેતા ઉમેદવરોના અભિવાદન સમારોહમાં મતોનું એનાલિસિસ કરવા આગેવાનોએ કરી ટકોર હળવદના કડીયાણા ગામે વાડીએથી ચોરી કરેલા 1 લાખના કોપર વાયર સાથે આરોપીની ધરપકડ વાંકાનેર તાલુકાની શિક્ષિકાઓએ ચૂંટણી ફરજ પૂર્ણ કર્યા બાદ અન્યાય મુદે આપ્યું આવેદનપત્ર મોરબીમાં ફર્નિચરની દુકાનમાં વહેલી સવારે આગ લગતા માલ સમાન બળીને ખાખ મોરબીમાં ઠંડાપીણાની દુકાને પાણીની બોટલ માંગીને વેપારીની નજર ચૂકવીને રોકડા 30 હજારની ચોરી
Breaking news
Morbi Today

મોરબી પોલીસ દ્વારા રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે એકતાના શપથ લઇ માર્ચપાસ્ટ યોજાઈ-રક્તદાન કરાયું


SHARE













મોરબી પોલીસ દ્વારા રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે એકતાના શપથ લઇ માર્ચપાસ્ટ યોજાઈ-રક્તદાન કરાયું

મોરબી જિલ્લા પોલીસ દ્વારા રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે એકતાના શપથ લેવામાં આવ્યા હતા અને સાથે માર્ચપાસ્ટ યોજવામાં આવી હતી.મોરબીના એ ડિવિઝન પોલીસ સ્ટેશન સામે આવેલા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે વહેલી સવારે એકતાના શપથ લેવામાં આવ્યા હતા અને બાદમાં શહેરના મુખ્ય માર્ગો ઉપરથી બેનર સાથે માર્ચપાસ્ટ યોજાઈ હતી.તેમજ સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું મોરબીના શનાળા રોડ ઉપર આવેલ સંસ્કાર બ્લડ બેન્ક ખાતે રક્તદાન કેમ્પ યોજાયો હતો.જેમાં પોલીસ જવાનો દ્વારા રક્તદાન કરવામાં આવ્યું હતું. 






Latest News