મોરબીના કુબેરનગર પાસે રેડ, 34 બોટલ દારૂ સાથે એક પકડાયો: એકની શોધખોળ મોરબીના નવી ટીંબડી ગામના પાટીયા પાસેથી ત્યજી દેવાયેલ નવજાત બાળકના બનાવમાં ગુનો નોંધાયો મોરબીમાં પ્રભારી મંત્રીની હાજરીમાં સેવા સંકલ્પ અભિયાન સંદર્ભે અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ મોરબીના સ્વ.માલાબેન કક્કડના સ્મરણાર્થે દિવ્યાંગ બાળકો માટે ભોજન પ્રસાદનું આયોજન મોરબીમાં એઇમ્સના ડોકટરોને સાથે રાખીને નિઃશુલ્ક મેગા મેડિકલ કેમ્પનું આયોજન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 25 વર્ષના સેવાકાળની ઉજવણીના ભાગરૂપે બુધવારે મોરબીમાં સેવા જ્યોત યાત્રાનું આયોજન મોરબીમાં વિદ્યુત સ્મશાન ખાતે રામધૂનના એક વર્ષ પૂર્ણ થવાના અવસરે 10મીએ ભવ્ય વાર્ષિકોત્સવનું આયોજન મોરબી કલામંદિર સંગીત ક્લાસના વિધાર્થીઓનો કલા મહાકુંભમાં દબદબો
Breaking news
Morbi Today

વાંકાનેરના લીંબાળાથી ખાંભાળા સુધીની પાણીની પાઇપ લાઇનનું ખાતમુહૂર્ત કરતાં ધારાસભ્ય


SHARE









વાંકાનેરના લીંબાળાથી ખાંભાળા સુધીની પાણીની પાઇપ લાઇનનું ખાતમુહૂર્ત કરતાં ધારાસભ્ય

વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણીની સફળ રજૂઆતથી વાંકાનેર તાલુકાનાં લીંબાળા ગામથી ખાંભાળા ગામ સુધી ૪ કિલોમીટરની પાણીની પાઈપ લાઈનનું કામ મંજૂર કરવામાં આવેલ છે અને ૧૬ લાખનાં  ખર્ચે પાઈપા લાઇન નાખવામાં આવ છે. તે કામનું ખાતમુહૂર્ત કરતાં વાંકાનેર ધારાસભ્ય જીતુભાઈ સોમાણીના હસ્તે કરવામાં આવ્યું હતું




Latest News