મોરબીના કુબેરનગર પાસે રેડ, 34 બોટલ દારૂ સાથે એક પકડાયો: એકની શોધખોળ મોરબીના નવી ટીંબડી ગામના પાટીયા પાસેથી ત્યજી દેવાયેલ નવજાત બાળકના બનાવમાં ગુનો નોંધાયો મોરબીમાં પ્રભારી મંત્રીની હાજરીમાં સેવા સંકલ્પ અભિયાન સંદર્ભે અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ મોરબીના સ્વ.માલાબેન કક્કડના સ્મરણાર્થે દિવ્યાંગ બાળકો માટે ભોજન પ્રસાદનું આયોજન મોરબીમાં એઇમ્સના ડોકટરોને સાથે રાખીને નિઃશુલ્ક મેગા મેડિકલ કેમ્પનું આયોજન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 25 વર્ષના સેવાકાળની ઉજવણીના ભાગરૂપે બુધવારે મોરબીમાં સેવા જ્યોત યાત્રાનું આયોજન મોરબીમાં વિદ્યુત સ્મશાન ખાતે રામધૂનના એક વર્ષ પૂર્ણ થવાના અવસરે 10મીએ ભવ્ય વાર્ષિકોત્સવનું આયોજન મોરબી કલામંદિર સંગીત ક્લાસના વિધાર્થીઓનો કલા મહાકુંભમાં દબદબો
Breaking news
Morbi Today

મોરબીના કથાકાર ભાણદેવજી મહારાજની કથાનું હરિદ્વારમાં આયોજન


SHARE









મોરબીના કથાકાર ભાણદેવજી મહારાજની કથાનું હરિદ્વારમાં આયોજન

મોરબીમાં રહેતા મગનભાઈ જેઠલોજા, મગનભાઈ ગામી અને લાલજીભાઈ સદાતીયા દ્વારા મોરબીના કથાકાર અને વક્તા ભાણદેવજી મહારાજની હરિદ્વાર ખાતે કથાનું આયોજન કરવામાં આવ્યું છે અને હરિદ્વારમાં આવેલ કડવા પાટીદાર કુળદેવી શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝા ખાતે આ કથા ગઇકાલથી શરૂ થયેલ છે આ કથાનું શ્રવણ કરવા માટે મોરબી અને આસપાસના વિસ્તારમાં રહેતા સીરામીક ઉદ્યોગકારો, રાજકીય આગેવાનો સહિતના પાટીદાર સમાજના ૪૦૦ થી વધુ લોકો હરિદ્વાર ખાતે પહોંચ્યા છે અને હાલમાં કથાકાર ભાણદેવજી મહારાજ તેઓની આગવી શૈલીમાં કથાનું શ્રદ્ધાળુઓને કથાનું રસપાન કરાવી રહ્યા છે




Latest News