વાંકાનેરના તીથવામાં ઢોરને તગડવા બાબતે માતા-દીકરીને ચાર વ્યક્તિએ માર માર્યો
મોરબી લાયન્સ કલબ દ્વારા ગાંધી જયંતી નિમિતે ઈકોફ્રેન્ડલી ૩૫૦૦ બેગનું વિતરણ
SHARE
મોરબી લાયન્સ કલબ દ્વારા ગાંધી જયંતી નિમિતે ઈકોફ્રેન્ડલી ૩૫૦૦ બેગનું વિતરણ
ઈન્ટરનેશનલ લાયન્સ કલબ ૩૨૩૨ જેના સર્વીસ વીક અંતર્ગત લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા ગાંધી જયંતી નિમિતે સ્વછતા અભિયાન અને પ્લાસ્ટિક હટાવ ઝુંબેશ હેઠળ શનાળા રોડ ઉપર માધવ માર્કેટ પાસે ઈકોફ્રેન્ડલી ૩૫૦૦ બેગનું વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રોજેક્ટમાં પ્રેસિડેન્ટ ટી. સી. ફુલતરિયા, સેક્રેટરી કેશુભાઈ દત્રોજા, ખજાનચી નાનજી મોરડીયા, પ્રોજેક્ટ ચેરમેન નરેન્દ્ર કોટડીયા, મણિલાલ કાવર, મહાદેવભાઈ ચીખલીયા, પાસ્ટ પ્રેસિડેન્ટ ભીખાભાઈ લોરિયા, એ.એસ. સુરાણી તથા પ્રાણજીવનભાઈ રંગપરીયા હાજર રહ્યા હતા