હળવદની બાબા રામદેવ હોટલના સંચાલકનો એનડીપીએસના ગુનામાં જામીન ઉપર છુટકારો
મોરબી જલારામ પ્રાર્થના મંદિરે પ્રસાદ યોજીને દીકરીનો જન્મદીન ઉજવાયો
SHARE
મોરબી જલારામ પ્રાર્થના મંદિરે પ્રસાદ યોજીને દીકરીનો જન્મદીન ઉજવાયો
મોરબીના શ્રી જલારામ પ્રાર્થના મંદિર ખાતે સદાવ્રત ચાલુ છે તેમાં મોરબી લોહાણા સમાજના અગ્રણી હાર્દિકભાઈ કોટેચા તથા હીનાબેન કોટેચાએ પોતાની દીકરી મિશાના પાંચમા જન્મદીન નિમિતે સદાવ્રતમા પ્રસાદ યોજીને ઉજવણી કરી હતી આ તકે હાર્દિકભાઈ કોટેચા, હિનાબેન કોટેચા, મુકેશભાઈ કોટેચા તથા કોકીલાબેન કોટેચા સહીતના કોટેચા પરિવારના સભ્યો હાજર રહ્યા હતા આ પ્રેરક ઉજવણી બદલ મોરબી જલારામ પ્રાર્થના મંદિરના ગીરીશભાઈ ઘેલાણી, હરીશભાઈ રાજા, ભાવીનભાઈ ઘેલાણી, નિર્મિત કક્કડ, ચિરાગ રાચ્છ, અનિલભાઈ સોમૈયા, કીશોરભાઈ ઘેલાણી સહીતના અગ્રણીઓએ અભિનંદન આપ્યા હતા