મોરબીના કુબેરનગર પાસે રેડ, 34 બોટલ દારૂ સાથે એક પકડાયો: એકની શોધખોળ મોરબીના નવી ટીંબડી ગામના પાટીયા પાસેથી ત્યજી દેવાયેલ નવજાત બાળકના બનાવમાં ગુનો નોંધાયો મોરબીમાં પ્રભારી મંત્રીની હાજરીમાં સેવા સંકલ્પ અભિયાન સંદર્ભે અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ મોરબીના સ્વ.માલાબેન કક્કડના સ્મરણાર્થે દિવ્યાંગ બાળકો માટે ભોજન પ્રસાદનું આયોજન મોરબીમાં એઇમ્સના ડોકટરોને સાથે રાખીને નિઃશુલ્ક મેગા મેડિકલ કેમ્પનું આયોજન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 25 વર્ષના સેવાકાળની ઉજવણીના ભાગરૂપે બુધવારે મોરબીમાં સેવા જ્યોત યાત્રાનું આયોજન મોરબીમાં વિદ્યુત સ્મશાન ખાતે રામધૂનના એક વર્ષ પૂર્ણ થવાના અવસરે 10મીએ ભવ્ય વાર્ષિકોત્સવનું આયોજન મોરબી કલામંદિર સંગીત ક્લાસના વિધાર્થીઓનો કલા મહાકુંભમાં દબદબો
Breaking news
Morbi Today

ટંકારાના મિતાણા પાસે રેઢી પડેલ બોલેરોમાંથી દારૂની નાની-મોટી ૯૮૪ બોટલ મળી: આરોપીની શોધખોળ


SHARE









ટંકારાના મિતાણા પાસે રેઢી પડેલ બોલેરોમાંથી દારૂની નાની-મોટી ૯૮૪ બોટલ મળી: આરોપીની શોધખોળ

ટંકારા તાલુકા પોલીસની ટિમ મિતાણા ચોકડી પાસે નાઈટ પેટ્રોલિંગમાં હતી ત્યારે મિતાણા ગામે આવેલ પાણીના સંપ પાસે રોડ નીચે બોલેરો ગાડી રેઢી પડેલ હતી જેથી કરીને શંકાસ્પદ બોલેરો ગાડીને પોલીસે ચેક કરી હતી ત્યારે ગાડીમાંથી વિદેશી દારૂની નાની અને મોટી કુલ મળીને ૯૮૪ બોટલ મળી આવી હતી જેથી કરીને દારૂ અને ગાડી મળીને પોલીસે ૪.૬૬ લાખથી વધુનો મુદામાલ કબજે કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ ટંકારા તાલુકા પોલીસની ટીમ નાઈટ પેટ્રોલિંગ મિતાણા ચોકડી પાસે હતી ત્યારે મિતાણા ગામે આવેલ પાણીના સંપ નજીકથી એક રેઢી પડેલ બોલેરો ગાડી મળી આવેલ હતી જેથી કરીને પોલીસે તે શંકાસ્પદ બોલેરો ગાડીને ચેક કરી હતી ત્યારે ગાડીમાં તાલપત્રી નીચેથી વિદેશી દારૂની નાની અને મોટી કુલ મળીને ૯૮૪ બોટલ મળી આવી હતી જેથી કરીને પોલીસે ૨,૬૬,૪૦૦ નો દારૂનો જથ્થો તેમજ બે લાખ રૂપિયાની ગાડી આમ કુલ મળીને પોલીસે ૪,૬૬,૪૦૦ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જો કે, ગાડી રેઢી મળી હોવાથી હાલમાં ગાડીના ચાલકની સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે તેને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News