મોરબીના રફાળેશ્વર ગામ પાસે જેટકોના સબ સ્ટેશનમાંથી 78 હજારથી વધુની કિંમતના કોપર વાયરની ચોરી મોરબીમાં આંગડિયા પેઢીના કર્મચારીએ કરી 1.08 કરોડની ઉચાપત મોરબી-કંડલા રોડ ઉપર પોલીસની ચેકપોસ્ટ પાસેથી ટ્રક ચાલકે એસટીને ટક્કર મારતા ત્રિપાલ અકસ્માત માળીયા (મી)માં લગ્નજીવન ન બગડે તે માટે સજાવતી પત્નીને પતિએ વાળ પકડીને નીચે પડી દઈને ધોકા વડે માર માર્યો મોરબીના કુબેરનગર પાસે રેડ, 34 બોટલ દારૂ સાથે એક પકડાયો: એકની શોધખોળ મોરબીના નવી ટીંબડી ગામના પાટીયા પાસેથી ત્યજી દેવાયેલ નવજાત બાળકના બનાવમાં ગુનો નોંધાયો મોરબીમાં પ્રભારી મંત્રીની હાજરીમાં સેવા સંકલ્પ અભિયાન સંદર્ભે અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ મોરબીના સ્વ.માલાબેન કક્કડના સ્મરણાર્થે દિવ્યાંગ બાળકો માટે ભોજન પ્રસાદનું આયોજન
Breaking news
Morbi Today

મોરબી ધનવંતરી ભવન ખાતે તા.૧૦ ના રોજ ધનવંતરી પૂજા


SHARE









મોરબી ધનવંતરી ભવન ખાતે તા.૧૦ ના રોજ ધનવંતરી પૂજા

મોરબી વૈધ સભા તથા બી.એ.એમ.એસ. એસોસિએશન તરફથી આગામી તારીખ ૧૦-૧૧-૨૩ ને શુક્રવારના રોજ રાત્રિના ૭:૩૦ વાગે કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં વૈધ સભા તથા બી.એ.એમ.એમ.એસ એસોસિએશનના સભ્ય પ્રથમ ભોજન સમારોહ યોજાશે અને ત્યારબાદ ૮:૩૦ કલાકે ધનવંત્રી ભગવાનનું પૂજન રાખવામાં આવ્યું હોવાનું જાણવા મળેલ છે.મોરબીના શનાળા રોડ કાયાજી પ્લોટ શેરી નંબર-૨ ખાતે આવેલા ધનવંત્રી ભવન ખાતે ધનવંત્રી પૂજનનો કાર્યક્રમ રાખવામાં આવેલો છે જેમાં સર્વ સભ્યોને હાજર રહેવા માટે સંસ્થાના પ્રમુખ ડોક્ટર બીપીનભાઈ કે. લહેરૂ અને મંત્રી ચેતન અઘારા તથા ડોક્ટર જીતેશ દઢાણીયા અને મંત્રી મિલન જેતપરીયા દ્વારા જાહેર યાદીમાં જણાવવામાં આવેલ છે.




Latest News