કચ્છના સાંસદ વિનોદભાઇ ચાવડા દ્વારા દીર્ઘાયુષ્ય સેવા સંકલ્પ પદયાત્રાનું શરૂ મોરબી જિલ્લામાં કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ સેવાના ૯ વર્ષ પૂર્ણ થવાની ખુશીમાં ઉજવણી, ત્રીસ હજાર કરતા પણ વધુ અબોલ પશુની સારવાર કરવામાં આવી ખેલ મહાકુંભ-૨૦૨૬: મોરબી જિલ્લાકક્ષા અને મહાનગરપાલિકાકક્ષાની સ્પર્ધાઓનું આયોજન; ૩૯ રમતોમાં ૭ વયજૂથના રમતવીરો બતાવશે કૌવત મોરબીની મેડિકલ કોલેજમાં વન વિભાગ દ્વારા વન્યપ્રાણી સપ્તાહની ઉજવણી, વન્યપ્રાણીઓનું મહત્ત્વ, જીવનચક્ર અને સંરક્ષણ અંગે પ્રેરણાદાયી માર્ગદર્શન અપાયું વાંકાનેરના ખાનપરમાં યુવક ત્યકતાને ભગાડી જતા ખૂની ખેલ ખેલાયો : વૃદ્ધની હત્યા મોરબીના તળાવિયા સનાળા ગામ પાસે આવાવરૂ જગ્યામાંથી 2856 બોટલ દારૂ ભરેલ બોલેરો ગાડી ઝડપાઈ, આરોપીની શોધખોળ મોરબીના અદેપર નજીક બે ભાઇઓ ઉપર હુમલો : એકને રાજકોટ ખસેડાયો મોરબીમાં ભારત વિકાસ પરિષદ દ્વારા હાલરડા સ્પર્ધા યોજાઈ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા પેન્શનર સભાસદોના સન્માન માટેના ફોર્મ ૧૫ ડિસેમ્બર સુધીમાં ભરી જવા


SHARE











મોરબી જિલ્લા પેન્શનર સભાસદોના સન્માન માટેના ફોર્મ ૧૫ ડિસેમ્બર સુધીમાં ભરી જવા

મોરબી જિલ્લા પેન્શનર સમાજનાં આજીવન સભાસદો માટેની દર વર્ષે લેવાતી સામાન્ય સભા તા.૩૧-૧૨-૨૩ નાં રોજ રાખવામાં આવી છે. દર વર્ષની માફક આ વર્ષે પણ મોરબી જિલ્લા પેન્શનર સમાજ, મોરબીનાં આજીવન સભાસદોનાં ૭૦ વર્ષ પુરા કર્યા હોય અને અગાઉ સન્માન થયું ન હોય તેવા સભાસદોનું સન્માન કરવામાં આવશે.સન્માન માટેના ફોર્મ તા.૧૫-૧૧-૨૩ થી તા.૧૫-૧૨-૨૩ સુધીમાં સવારે ૧૦ થી ૧૧ વાગ્યા દરમિયાન મોરબી જિલ્લા પેન્શનર સમાજ, તાલુકા સેવા સદન રૂમ નં.૧-૨, લાલબાગ, મોરબી ખાતેથી મેળવી લેવાનું રહેશે.

ફોર્મ સાથે પાસપોર્ટ સાઇઝનો ફોટો તથા પેન્શનબુક (પી.પી.ઓ.) ની નકલ તેમજ સામાન્ય સભાની નિયમ મુજબની રજિસ્ટ્રેશન ફી જમા કરાવવાની રહેશે. ફોર્મ સ્વીકારવાની છેલ્લી તારીખ ૧૫-૧૨-૨૩ છે.ત્યારબાદ આવેલા ફોર્મ સ્વીકારવામાં આવશે નહીં તેમ મોરબી જિલ્લા પેન્શનર સમાજ પ્રમુખ જે.એસ. ડાંગરની યાદીમાં જણાવાયું છે.




Latest News