મોરબીની રવિરાજ ચોકડી પાસે કેબિનમાંથી ગાંજાનું વેચાણ કરતાં બે શખ્સો 958 ગ્રામ ગાંજા સાથે ઝડપાયા મોરબી ધ વી.સી.હાઈસ્કૂલમાં 50 વર્ષ પહેલા સાથે ભણતા વિદ્યાર્થીઓનુ સ્નેહમિલન યોજાયુ મોરબીના રફાળેશ્વર ગામ પાસે જેટકોના સબ સ્ટેશનમાંથી 78 હજારથી વધુની કિંમતના કોપર વાયરની ચોરી મોરબીમાં આંગડિયા પેઢીના કર્મચારીએ કરી 1.08 કરોડની ઉચાપત મોરબી-કંડલા રોડ ઉપર પોલીસની ચેકપોસ્ટ પાસેથી ટ્રક ચાલકે એસટીને ટક્કર મારતા ત્રિપાલ અકસ્માત માળીયા (મી)માં લગ્નજીવન ન બગડે તે માટે સજાવતી પત્નીને પતિએ વાળ પકડીને નીચે પડી દઈને ધોકા વડે માર માર્યો મોરબીના કુબેરનગર પાસે રેડ, 34 બોટલ દારૂ સાથે એક પકડાયો: એકની શોધખોળ મોરબીના નવી ટીંબડી ગામના પાટીયા પાસેથી ત્યજી દેવાયેલ નવજાત બાળકના બનાવમાં ગુનો નોંધાયો
Breaking news
Morbi Today

મોરબી: જુના અમરાપરની શાળામાં રંગોળી સ્પર્ધા યોજાઈ


SHARE











મોરબી: જુના અમરાપરની શાળામાં રંગોળી સ્પર્ધા યોજાઈ

દિવાળીના તહેવાર અનુલક્ષીને વિદ્યાર્થીઓમાં રંગોળી પૂરવાનું કૌશલ્ય ખીલે તે માટે જુના અમરાપર પ્રાથમિક શાળામાં રંગોળી સ્પર્ધા યોજાઈ હતી. જેમાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ પ્રકારના સંદેશો આપતી રંગોળી જેવી કે બેટી બચાવો, બેટી પઢાવો. પાણી બચાવો, વૃક્ષો બચાવો, ગો ગ્રીન, સોલર એનર્જી, પ્લાસ્ટિક મુક્ત ભારત, સેવ અર્થ, સ્વચ્છ ભારત, હેપી દિવાલી, ગોળ અને ચોરસ રંગોળી ડિઝાઇન દોરી અને તેમાં રેતીયા કલર દ્વારા સરસ મજાના રંગો પુરવામાં આવ્યા. વિદ્યાર્થીઓને રંગોળી અંગેનું માર્ગદર્શન જિજ્ઞાસાબેન દ્વારા આપવામાં આવ્યું હતું જ્યારે તેનું આયોજન પ્રવીણભાઈ, અશ્વિનભાઈ અને મગનભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું અને બી.આર.સી. મિલનભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં વિદ્યાર્થીને પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું હતું અને શાળાના આચાર્ય વાઘેલા અમરશીભાઈ દ્વારા શ્રેષ્ઠ રંગોળીને પ્રોત્સાહક ઇનામ આપવામાં આવ્યું હતું




Latest News