મોરબીની રવિરાજ ચોકડી પાસે કેબિનમાંથી ગાંજાનું વેચાણ કરતાં બે શખ્સો 958 ગ્રામ ગાંજા સાથે ઝડપાયા મોરબી ધ વી.સી.હાઈસ્કૂલમાં 50 વર્ષ પહેલા સાથે ભણતા વિદ્યાર્થીઓનુ સ્નેહમિલન યોજાયુ મોરબીના રફાળેશ્વર ગામ પાસે જેટકોના સબ સ્ટેશનમાંથી 78 હજારથી વધુની કિંમતના કોપર વાયરની ચોરી મોરબીમાં આંગડિયા પેઢીના કર્મચારીએ કરી 1.08 કરોડની ઉચાપત મોરબી-કંડલા રોડ ઉપર પોલીસની ચેકપોસ્ટ પાસેથી ટ્રક ચાલકે એસટીને ટક્કર મારતા ત્રિપાલ અકસ્માત માળીયા (મી)માં લગ્નજીવન ન બગડે તે માટે સજાવતી પત્નીને પતિએ વાળ પકડીને નીચે પડી દઈને ધોકા વડે માર માર્યો મોરબીના કુબેરનગર પાસે રેડ, 34 બોટલ દારૂ સાથે એક પકડાયો: એકની શોધખોળ મોરબીના નવી ટીંબડી ગામના પાટીયા પાસેથી ત્યજી દેવાયેલ નવજાત બાળકના બનાવમાં ગુનો નોંધાયો
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના જુદાજુદા ૨૮ સ્થળોએથી ફરસાણ-મીઠાઈના ૩૮ સેમ્પલ લીધા


SHARE











મોરબી જિલ્લાના જુદાજુદા ૨૮ સ્થળોએથી ફરસાણ-મીઠાઈના ૩૮ સેમ્પલ લીધા

મોરબી જીલ્લામાં ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા તહેવારને ધ્યાને રાખીને ચેકિંગનું કામગીરી કરવામાં આવી રહી છે અને જીલ્લામાં એક જ દિવસમાં જુદાજુદા ૨૮ સ્થળોએથી કુલ મળીને ૩૮ સેમ્પલ લેવામાં આવેલ છે

હાલમાં આધિકારી પાસેથી મળી રહેલ માહિતી મુજબ મોરબીમાંથી ૧૦, વાંકાનેરમાંથી ૬, હળવદમાંથી ૬, ટંકારામાંથી ૪ અને માળિયામાંથી ૨ જગ્યાએથિ ફૂડ વિભાગની ટીમે સેમ્પલ લેવાની કામગીરી કરી છે જેમાં ગુલાબ જાંબુ, ટોપરાપાક, કેસર પેંડા, રસગુલ્લા, માવાની કેક, ચોકલેટ બરફી, કાજુ કતરી, કેસર બાસુંદી, અંજીર બરફી, ચવાણું, ચંપાકલી ગાંઠીયા, તીખા ગાંઠીયા, સક્કરપારા વિગેરેના સેમ્પલ લેવામાં આવેલ છે આટલું જ નહીં બેસન, ઘી, તેલ, માવો વગેરેના નમુના લેવામાં આવ્યા હોવાનું આધિકારી જણાવ્યુ છે અત્રે ઉલેખનીય છે કે, અગાઉ શ્રી સ્વામીનારાયણ ફરાળી લોટ અને શ્રી સ્વામીનારાયણ રાજગરા લોટ તેના નમૂના લેવામાં આવેલ હતા તેના રીપોર્ટ ફેઇલ આવેલ છે જેથી કરીને તેના વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે તેવું અધિકારી જણાવ્યુ છે




Latest News