મોરબીની રવિરાજ ચોકડી પાસે કેબિનમાંથી ગાંજાનું વેચાણ કરતાં બે શખ્સો 958 ગ્રામ ગાંજા સાથે ઝડપાયા મોરબી ધ વી.સી.હાઈસ્કૂલમાં 50 વર્ષ પહેલા સાથે ભણતા વિદ્યાર્થીઓનુ સ્નેહમિલન યોજાયુ મોરબીના રફાળેશ્વર ગામ પાસે જેટકોના સબ સ્ટેશનમાંથી 78 હજારથી વધુની કિંમતના કોપર વાયરની ચોરી મોરબીમાં આંગડિયા પેઢીના કર્મચારીએ કરી 1.08 કરોડની ઉચાપત મોરબી-કંડલા રોડ ઉપર પોલીસની ચેકપોસ્ટ પાસેથી ટ્રક ચાલકે એસટીને ટક્કર મારતા ત્રિપાલ અકસ્માત માળીયા (મી)માં લગ્નજીવન ન બગડે તે માટે સજાવતી પત્નીને પતિએ વાળ પકડીને નીચે પડી દઈને ધોકા વડે માર માર્યો મોરબીના કુબેરનગર પાસે રેડ, 34 બોટલ દારૂ સાથે એક પકડાયો: એકની શોધખોળ મોરબીના નવી ટીંબડી ગામના પાટીયા પાસેથી ત્યજી દેવાયેલ નવજાત બાળકના બનાવમાં ગુનો નોંધાયો
Breaking news
Morbi Today

મોરબી માર્કેટિંગ યાર્ડમાં દિવાળીનું મીની વેકેશન જાહેર કરાયું


SHARE











મોરબી માર્કેટિંગ યાર્ડમાં દિવાળીનું મીની વેકેશન જાહેર કરાયું

આગામી દિવાળીના પર્વને ધ્યાને રાખીને મોરબીના શનાળા રોડે આવેલ માર્કેટ યાર્ડમાં અનાજ વિભાગમાં તા. ૧૧ થી ૧૭ સુધી દિવાળી વેકેશન જાહેર કરવામાં આવ્યું છે અને લાભ પાંચમના દિવસથી મોરબીનું યાર્ડ ફરી શરૂ કરવામાં આવશે

મોરબી માર્કેટ યાર્ડ દ્વારા વેકેશન જાહેર કરવામાં આવ્યું છે તેની માહિતી આપતા જણાવ્યુ છે કે, તા. ૧૦ ને શુક્રવારે સવારે ૯ કલાક સુધી જ ઉતરાઈ કરવા દેવામાં આવશે ત્યાર બાદ તા. ૧૧ થી ૧૬ સુધી યાર્ડમાં વેકેશન રહેશે જેથી કરીને કોઈપણ જણસીની ઉતરાઈ કરવા દેવામાં આવશે નહિ તા. ૧૭ ને શુક્રવારે સવારે ૯ કલાકથી જણસીની ઉતરાઈ શરૂ કરવામાં આવશે અને લાભ પાંચમને તા. ૧૮ ના રોજથી દરેક જણસીની રાબેતા મુજબ હરરાજી શરૂ કરવામાં આવશે જેની ખેડૂતો, વેપારીઓ અને એજન્ટ ભાઈઓએ નોંધ લેવા યાર્ડના અધિકારી જણાવ્યુ છે




Latest News