મોરબીની રવિરાજ ચોકડી પાસે કેબિનમાંથી ગાંજાનું વેચાણ કરતાં બે શખ્સો 958 ગ્રામ ગાંજા સાથે ઝડપાયા મોરબી ધ વી.સી.હાઈસ્કૂલમાં 50 વર્ષ પહેલા સાથે ભણતા વિદ્યાર્થીઓનુ સ્નેહમિલન યોજાયુ મોરબીના રફાળેશ્વર ગામ પાસે જેટકોના સબ સ્ટેશનમાંથી 78 હજારથી વધુની કિંમતના કોપર વાયરની ચોરી મોરબીમાં આંગડિયા પેઢીના કર્મચારીએ કરી 1.08 કરોડની ઉચાપત મોરબી-કંડલા રોડ ઉપર પોલીસની ચેકપોસ્ટ પાસેથી ટ્રક ચાલકે એસટીને ટક્કર મારતા ત્રિપાલ અકસ્માત માળીયા (મી)માં લગ્નજીવન ન બગડે તે માટે સજાવતી પત્નીને પતિએ વાળ પકડીને નીચે પડી દઈને ધોકા વડે માર માર્યો મોરબીના કુબેરનગર પાસે રેડ, 34 બોટલ દારૂ સાથે એક પકડાયો: એકની શોધખોળ મોરબીના નવી ટીંબડી ગામના પાટીયા પાસેથી ત્યજી દેવાયેલ નવજાત બાળકના બનાવમાં ગુનો નોંધાયો
Breaking news
Morbi Today

મોરબીનાં ઘુંટુ ગામે ભાગવત જ્ઞાનયજ્ઞનું આયોજન


SHARE











મોરબીનાં ઘુંટુ ગામે ભાગવત જ્ઞાનયજ્ઞનું આયોજન

મોરબી નજીકના ઘુંટુ ગામે પિતૃઓના મોક્ષાર્થે અને સ્વ. નરભેરામભાઈ મોહનભાઈ ધોરીયાણીની સ્મૃતિમાં ધોરીયાણી પરીવાર દ્વારા શ્રીમદ્ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે જેનો ધર્મપ્રેમી જનતાને લાભ લેવા આયોજકોએ અનુરોધ કરેલ છે 

મોરબી નજીકના ઘુંટુ ગામે હરીનગરમાં પિતૃઓના મોક્ષાર્થે અને સ્વ. નરભેરામભાઈ મોહનભાઈ ધોરીયાણીની સ્મૃતિમાં તા.૧૪ થી ૨૦ સુધી શ્રીમદ્ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે અને દરરોજ રાત્રે ૮ થી ૧૨ સુધી ભાગવત કથાનું વાંચન કરવામાં આવશે અને વક્તા તરીકે રામેશ્વરબાપુ હરીયાણી તેની આગવી શૈલીમાં શ્રોતાઓને કથાનું રસપાન કરાવશે. આ સપ્તાહમાં રામ જન્મોત્સવ, કૃષ્ણ જન્મોત્સવ, રૂક્ષ્મણી વિવાહ સહિતના પ્રસંગો ધામધુમથી ઉજવાશે અને કથામાં ખાસ કરીને સંતો મહંતો આશીર્વચન આપવા આવવાના છે ત્યારે કથાનું રસપાન કરવા માટે ઘૂટું ગામના લોકો તેમજ ધર્મપ્રેમી જનતાને આયોજકો દ્વારા આમંત્રણ આપવામાં આવેલ છે




Latest News