મોરબીની રવિરાજ ચોકડી પાસે કેબિનમાંથી ગાંજાનું વેચાણ કરતાં બે શખ્સો 958 ગ્રામ ગાંજા સાથે ઝડપાયા મોરબી ધ વી.સી.હાઈસ્કૂલમાં 50 વર્ષ પહેલા સાથે ભણતા વિદ્યાર્થીઓનુ સ્નેહમિલન યોજાયુ મોરબીના રફાળેશ્વર ગામ પાસે જેટકોના સબ સ્ટેશનમાંથી 78 હજારથી વધુની કિંમતના કોપર વાયરની ચોરી મોરબીમાં આંગડિયા પેઢીના કર્મચારીએ કરી 1.08 કરોડની ઉચાપત મોરબી-કંડલા રોડ ઉપર પોલીસની ચેકપોસ્ટ પાસેથી ટ્રક ચાલકે એસટીને ટક્કર મારતા ત્રિપાલ અકસ્માત માળીયા (મી)માં લગ્નજીવન ન બગડે તે માટે સજાવતી પત્નીને પતિએ વાળ પકડીને નીચે પડી દઈને ધોકા વડે માર માર્યો મોરબીના કુબેરનગર પાસે રેડ, 34 બોટલ દારૂ સાથે એક પકડાયો: એકની શોધખોળ મોરબીના નવી ટીંબડી ગામના પાટીયા પાસેથી ત્યજી દેવાયેલ નવજાત બાળકના બનાવમાં ગુનો નોંધાયો
Breaking news
Morbi Today

મોરબીની યુ.એન. મહેતા આર્ટ્સ કોલેજમાં સાઇબર ક્રાઇમ જાગૃતિનો સેમિનાર યોજાયો


SHARE











મોરબીની યુ.એન. મહેતા આર્ટ્સ કોલેજમાં સાઇબર ક્રાઇમ જાગૃતિનો સેમિનાર યોજાયો

સર્વોદય એજ્યુકેશન સોસાયટી સંચાલિત મોરબીની યુ.એન. મહેતા આર્ટ્સ કોલેજમાં 'મોરબી જિલ્લા પોલીસ' દ્વારા સાઇબર ક્રાઇમ જાગૃતિનો કાર્યક્રમ રાખવામા આવ્યો હતો જેમાં અધ્યક્ષ સ્થાને મોરબી જિલ્લાના પોલીસ વડા રાહુલ ત્રિપાઠી હાજર રહ્યા હતા તેમજ મોરબી શહેર બી ડિવિઝનના પીઆઈ પી.એ. દેકાવાડીયા સહિતના અધિકારી અને કર્મચારી હાજર રહ્યા હતા ત્યારે અધિકારી દ્વારા સાયબર ક્રાઇમ સંદર્ભે જરૂરી માહિતી આપવામાં આવી હતી અને સાઇબર ક્રાઇમ એટલે ખાસ કરીને મોબાઈલ જેવા માધ્યમોમાં ઇન્ટરનેટ દ્વારા થતા ગુના એવી સામાન્ય સમજ આપી સાયબર ક્રાઇમ અંતર્ગત થતા છેતરપિંડી, લાલચ, બ્લેકમેલ વગેરેની વિગતે આપી હતી અને આ ગુનાઓથી બચવા શું કરવું જોઈએ તેની પણ સમજૂતી આપેલ હતી તો જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠીએ કેટલાક ઉદાહરણો આપીને સાયબર ક્રાઇમ વર્તમાનમાં કઈ રીતે થઈ રહ્યો છે અને તેનાથી બચવા શું શું કરી શકાય તેની સમજૂતી આપેલ હતી આ કાર્યક્રમમાં પ્રિન્સિપાલ કે.આર. દંગી, સ્થાના માનાર્હ મંત્રી રજનીભાઈ મહેતા, ટ્રસ્ટી દેવાંગભાઈ દોશી પણ હાજર રહ્યા હતા અને કાર્યક્રમનું સંચાલન ડો. રામ વારોતરીયાએ કરેલ હતું




Latest News