મોરબીની રવિરાજ ચોકડી પાસે કેબિનમાંથી ગાંજાનું વેચાણ કરતાં બે શખ્સો 958 ગ્રામ ગાંજા સાથે ઝડપાયા મોરબી ધ વી.સી.હાઈસ્કૂલમાં 50 વર્ષ પહેલા સાથે ભણતા વિદ્યાર્થીઓનુ સ્નેહમિલન યોજાયુ મોરબીના રફાળેશ્વર ગામ પાસે જેટકોના સબ સ્ટેશનમાંથી 78 હજારથી વધુની કિંમતના કોપર વાયરની ચોરી મોરબીમાં આંગડિયા પેઢીના કર્મચારીએ કરી 1.08 કરોડની ઉચાપત મોરબી-કંડલા રોડ ઉપર પોલીસની ચેકપોસ્ટ પાસેથી ટ્રક ચાલકે એસટીને ટક્કર મારતા ત્રિપાલ અકસ્માત માળીયા (મી)માં લગ્નજીવન ન બગડે તે માટે સજાવતી પત્નીને પતિએ વાળ પકડીને નીચે પડી દઈને ધોકા વડે માર માર્યો મોરબીના કુબેરનગર પાસે રેડ, 34 બોટલ દારૂ સાથે એક પકડાયો: એકની શોધખોળ મોરબીના નવી ટીંબડી ગામના પાટીયા પાસેથી ત્યજી દેવાયેલ નવજાત બાળકના બનાવમાં ગુનો નોંધાયો
Breaking news
Morbi Today

મોરબીના ભુનેશ્વરી પાર્કમાં શોર્ટ સર્કિટથી ઘરમાં લાગી આગ: દુકાનદારોને ફાયરના સાધનો રાખવા અપીલ


SHARE











મોરબીના ભુનેશ્વરી પાર્કમાં શોર્ટ સર્કિટથી ઘરમાં લાગી આગ: દુકાનદારોને ફાયરના સાધનો રાખવા અપીલ

મોરબી પાલિકાના ફાયર કંટ્રોલરૂમમાં ગાઈકલે બપોરે સામાકાંઠે જિલ્લા સેવાસદનની બાજુમાં આવેલ ભુનેશ્વરી પાર્કમાં રહેતા કપિલભાઈ ગીરીશભાઈ જોશીના ઘરમાં આગ લાગી હોવાનો કોલ આવ્યો હતો જેથી ફાયરની ટિમ ત્યાં દોડી ગઈ હતી અને આગને કાબુમાં લેવા માટેનું કામ કરવામાં આવ્યું હતું જો કે, ઘરમાં શોર્ટ સર્કિટના કારણ આગ લાગી હોવાનું સામે આવ્યું હતું અને આગ લાગવાના લીધે ઘરમાં રાખવામા આવેલ મંદિર અને ઘર વખરી બળી ગઈ હતી જો કે, કોઈ જાનહાની કે કોઈને ઇજા પણ થયેલ નથી વધુમાં મોરબી ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસિસ તરફથી મોરબીના જનતા અને ખાસ નાનામોટી દુકાનદારોને  અથવા બિલ્ડીંગ માલિકને કહેવામા આવ્યું છે કે, લોકો અને પ્રોપર્ટીની સેફટી માટે ફાયરની સિસ્ટમ અથવા નાની દુકાન હોય ત્યાં ફાયર એક્સ્ટિગ્યુશર (ફાયર બોટલ) વસાવો તે જરૂરી છે અને ફાયર ટ્રેનિંગની જરૂર હોય તો સ્ટેશન ફાયર ઓફિસર દેવેન્દ્રસિંહ જાડેજા, લીડિંગ ફાયરમેન જયેશ ડાકીનો સંપર્ક કરવામાં આવશે તો ફાયરની તાલીમ પણ આપવામાં આવશે




Latest News