મોરબી જિલ્લા પંચાયતમાં 71.09 ટકા મતદાન: 3 પાલિકા-5 તાલુકા પંચાયત માટે ઉત્સાહ પૂર્વક મતદારોએ કર્યું મતદાન મોરબી મહાપાલિકાના મતોની વોર્ડ વાઇઝ ગણતરી માટે કેટલા ટેબલ? ,કેટલા રાઉન્ડ ?: જાણો અહી... મોરબી મહાપાલિકાની પ્રથમ ચુંટણીમાં 65.62 ટકા મતદાન: 177 ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં કેદ, મતગણતરીને લઈને ભારે આતુરતા આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી I P Quiz ઈનોવેશન વિશે જાગૃકતા અને થ્રીડી પ્રિન્ટીંગ વિશે માહીતગાર કરાયા મોરબીમાં શ્રી ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા કાલે નવમો સર્વજ્ઞાતી સમુહ લગ્ન યોજાશે, 21 નવ દંપતિઓ લગ્નગ્રંથીએ જોડાશે 27 એપ્રિલે નેસડા (સુ.)માં આઈ શ્રી શેખ-કામઈ માતાજી મંદિરની ભવ્ય પુનઃપ્રાણ પ્રતિષ્ઠા યોજાશે લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને શ્રી રામ કબૂતર ઘર ટ્રસ્ટ દ્વારા બર્ડ કેર પ્રોજેકટ યોજવામાં આવ્યો મોરબીના ઉંચી માંડલ કેનાલમાં લપસી પડેલા યુવાનનો ત્રીજા દિવસે મૃતદેહ મળ્યો
Breaking news
Morbi Today

મોરબી પાલિકામાં લાંચ લેતા પકડાયેલા કલાર્ક જેલ હવાલે


SHARE













મોરબી પાલિકામાં લાંચ લેતા પકડાયેલા કલાર્ક જેલ હવાલે

મોરબી પાલિકા કચેરીમાં એસીબીની ટીમે રેડ કરી હતી ત્યારે લાંચ લેતા કલાર્કને રંગે હાથે ઝડપી લીધેલ હતો તે કલાર્કને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો જો કે, રિમાન્ડ મંજૂર ન કરતાં હાલમાં પાલિકાના કલાર્કને જેલ હવાલે કરવામાં અવલે છે

મોરબી નગર પાલિકાના લગ્ન નોંધણી વિભાગમાં એસીબીની ટીમે લાંચનું છટકું ગોઠવ્યું હતું ત્યારે લગ્ન નોંધણી માટે આવેલ  અરજદાર પાસેથી પાલિકાના કલાર્ક મહેન્દ્રભાઇ ખાખીએ ૪૦૦૦ રૂપિયાની લાંચ માંગી હતી જે લાંચની રકમ તેના દ્વારા સ્વીકારવામાં આવતાની સાથે જ એસીબીની ટીમે તેને પકડી લીધો હતો અને તેની સામે કાયદેસરની કાર્યવાહી કરી હતી ત્યાર બાદ ત્રણ દિવસના રિમાન્ડની માંગણી સાથે લાંચ લેતા પકડાયેલા કલાર્કને મોરબી એસીબી સ્પેશ્યલ ડિસ્ટ્રિક્ટ કોર્ટમા રજુ કરવામાં આવ્યો હતો જો કે, કોર્ટે રિમાન્ડ મંજૂર ન કરતાં આરોપીને હાલમાં જેલ હવાલે કરવામાં આવેલ છે






Latest News