મોરબીમાં તંત્ર દ્વારા આયોજિત વિકસિત ભારત સંકલ્પ સભામાં ટાર્ગેટ મુજબ જનમેદની એકત્રિત ન થતાં સંગઠનની નબળાઈ ઉડીને આંખે વળગી મોરબીની રવિરાજ ચોકડી પાસે કેબિનમાંથી ગાંજાનું વેચાણ કરતાં બે શખ્સો 958 ગ્રામ ગાંજા સાથે ઝડપાયા મોરબી ધ વી.સી.હાઈસ્કૂલમાં 50 વર્ષ પહેલા સાથે ભણતા વિદ્યાર્થીઓનુ સ્નેહમિલન યોજાયુ મોરબીના રફાળેશ્વર ગામ પાસે જેટકોના સબ સ્ટેશનમાંથી 78 હજારથી વધુની કિંમતના કોપર વાયરની ચોરી મોરબીમાં આંગડિયા પેઢીના કર્મચારીએ કરી 1.08 કરોડની ઉચાપત મોરબી-કંડલા રોડ ઉપર પોલીસની ચેકપોસ્ટ પાસેથી ટ્રક ચાલકે એસટીને ટક્કર મારતા ત્રિપાલ અકસ્માત માળીયા (મી)માં લગ્નજીવન ન બગડે તે માટે સજાવતી પત્નીને પતિએ વાળ પકડીને નીચે પડી દઈને ધોકા વડે માર માર્યો મોરબીના કુબેરનગર પાસે રેડ, 34 બોટલ દારૂ સાથે એક પકડાયો: એકની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીની રફાળેશ્વર જીઆઇડીસીમા ફટાકડા ફોડતા સમયે આગ લાગતાં દોડધામ


SHARE











મોરબીની રફાળેશ્વર જીઆઇડીસીમા ફટાકડા ફોડતા સમયે આગ લાગતાં દોડધામ

ફટાકડાના લીધે ઘણી વખત આગ લાગવાની ઘટના બને છે આવી જ રીતે મોરબીના રફાળેશ્વર ગામ પાસે આવેલ જીઆઇડીસી વિસ્તારમાં ગત રાતે ફટાકડા ફોડતા હતા ત્યારે કોઈ કારણોસર ત્યાં આવેલ એલિટ સીરામીકમાં આગ લાગી હતી જેથી આ બનાવની પાલિકાના ફાયર વિભાગને જાણ કરી હતી જેથી ફાયર બ્રિગેડની ટીમે ત્યાં જઈને પાણીનો મારો કરીને આગ કાબુમાં લીધેલ હતી આ બનાવમાં કોઈને ઇજા કે જાનહાનિ થયેલ નથી અને કારખાનામાં કામ કરતા મજૂરો ફટાકડા ફોડતા હતા તેના લીધે આગ લાગી હોવાનું સામે આવેલ છે




Latest News