મોરબીમાં તંત્ર દ્વારા આયોજિત વિકસિત ભારત સંકલ્પ સભામાં ટાર્ગેટ મુજબ જનમેદની એકત્રિત ન થતાં સંગઠનની નબળાઈ ઉડીને આંખે વળગી મોરબીની રવિરાજ ચોકડી પાસે કેબિનમાંથી ગાંજાનું વેચાણ કરતાં બે શખ્સો 958 ગ્રામ ગાંજા સાથે ઝડપાયા મોરબી ધ વી.સી.હાઈસ્કૂલમાં 50 વર્ષ પહેલા સાથે ભણતા વિદ્યાર્થીઓનુ સ્નેહમિલન યોજાયુ મોરબીના રફાળેશ્વર ગામ પાસે જેટકોના સબ સ્ટેશનમાંથી 78 હજારથી વધુની કિંમતના કોપર વાયરની ચોરી મોરબીમાં આંગડિયા પેઢીના કર્મચારીએ કરી 1.08 કરોડની ઉચાપત મોરબી-કંડલા રોડ ઉપર પોલીસની ચેકપોસ્ટ પાસેથી ટ્રક ચાલકે એસટીને ટક્કર મારતા ત્રિપાલ અકસ્માત માળીયા (મી)માં લગ્નજીવન ન બગડે તે માટે સજાવતી પત્નીને પતિએ વાળ પકડીને નીચે પડી દઈને ધોકા વડે માર માર્યો મોરબીના કુબેરનગર પાસે રેડ, 34 બોટલ દારૂ સાથે એક પકડાયો: એકની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીના પાટીદાર શિક્ષક સમાજ દ્વારા દુર્લભજીભાઈ દેથરીયાનું સન્માન કરાયું


SHARE











મોરબીના પાટીદાર શિક્ષક સમાજ દ્વારા દુર્લભજીભાઈ દેથરીયાનું સન્માન કરાયું

મોરબી તાલુકાની સરકારી પ્રાથમિક શાળાઓમાં ૭૧૨ જેટલા પાટીદાર શિક્ષકો ફરજ બજાવે છે જેનું 'મોરબી પાટીદાર શિક્ષક સમાજ' નામનું સંગઠન કાર્યરત છે જેનું તાજેતરમાં સ્નેહ મિલન યોજાયું હતું ત્યારે ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા અન્ય કાર્યક્રમમાં વ્યસ્ત હોય હાજર રહી શકયા ન હતા જેથી મોરબી પાટીદાર શિક્ષક સમાજના સૌ કાર્યકર્તાઓએ તેઓના કાર્યાલયે જઈને સન્માન પત્ર આપીને સાલ ઓઢાડી આપીને સન્માન કર્યું હતું




Latest News